“પંચશીલ”

29 04 2016

right path

 

 

 

 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

આજના યુવાનો માટે જરા સમજવા જેવું. કમપ્યુટર, આઈ ફૉન, આઈ પેડના

યુગમાં જરા શાંતિથી વિચારવા જેવો માર્ગ. તમે માનશો એકલી છોકરીઓ

નહી છોકરાઓ પણ સંબંધ બાંધતા અચકાય છે. સ્વતંત્રતા કે સ્વચ્છંદતા શું

સમાજમાં પ્રવર્તી રહ્યું છે.

“આન્ટી, યોગ્ય પાત્ર મળવું જોઈએ ને”?

” આન્ટી, આમ બધું સારું લાગે પણ બે ત્રણ મુલાકાત પછી રંગ બદલાય”.

“આન્ટી, હવે અમેરિકાથી આવનાર પર વિશ્વાસ મૂકવો અઘરું કામ છે’.

“આન્ટી, તેના ઘરમાં ભાઈ બહેન છે”.

કેવા વાહિયાત ખ્યાલ અને ઢંગ વગરની વાત. શું આજનું શિક્ષણ આટલું

બધું છીછરું છે.   કળવું ખરેખર મુશ્કેલ છે. ભાષણ યા સલાહ આપવાનો

બિલકુલ ઈરાદો નથી. માત્ર મારા વિચાર પ્રદર્શિત કરું છું.

*****************************************************

૧.

યુવાનો જીવનમાં  ધ્યેય નક્કી કરી હાંસિલ કરવાનો પ્રયત્ન જારી રાખો!

૨.

‘વિદ્યા વિણ નર પશુ” ,જ્ઞાનને મહત્વ આપો !  ( માત્ર પુસ્તકિયુ નહી !)

૩.

‘સંગ તેવો રંગ’ કોની સાથે હળો મળો છો અને વલણ કેવું છે તે ચકાસો.

૪.

જુવાન છો પથ્થર ફોડી માર્ગ કાઢો !

૫.

‘વણ માગ્યે જન્મની સાથે મેળવેલા અણમોલ ખજાનાનું રક્ષણ કરો”

*****બસ પછી જુઓ

જીવનમાં આગે કૂચ જારી રહેશે,

૨.

જીવન હર્યુ ભર્યું બનશે

૩.

જીવન અર્થ પૂર્ણ જણાશે

૪.

જીવનનું મહત્વ સમજાશે

૫.

જીવન સફળતા પૂર્વક જીવ્યાનો અહેસાસ થશે.

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: