કેમ છો ?

26 05 2016

 

how are you

 

 

 

 

 

 

 

*********************************

મિત્રો નવું કમ્પુટર આવ્યું તેની વધાઈ આપજો !

આજે જાણે મારા જીવમાં જીવ આવ્યો.

આટલા બધા દિવસ પછી આજે લખવા બેઠી છું.

વિચારોનું વાવેતર

સાદગીના શણગાર

પ્રેમની પાવનતા

લાગણીનો લાવા

દર્શનનો દમામ

હકિકતની હરિયાળી

મનની મબલખ મોલાત

ફુલની ફોરમ

નજર્યુંનું નજરાણું

લઈને આપ સહુની સમક્ષ હાજર થઈશ !!!!!!!

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

26 05 2016
pravinshastri

લો, એક્કી ઘડાકે નવા કોમપુટરને દોડતો કરી દીધો. હવે રેસનો ઘોડો ના અટકે. સાવધાન મિત્રો.

26 05 2016
Navin Banker

નવું કોમ્પ્યુટર મુબારક.
નવીન બેન્કર

26 05 2016
27 05 2016
Raksha Patel

Congratulation! Now sky is the limit!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: