સ્ત્રી કોણ?

29 05 2016

woman

 

 

 

 

 

 

 

 

 

 

 

********************************

સ્ત્રીની સંવેદના સાથે ચાળા ન કરશો
સ્ત્રી નખશિખ સંવેદનાની મૂર્તિ છે
**
સ્ત્રીના પગના ઝાંઝરને બેડી ન માનો
તે એના અંતરની ઉર્મિ નો રણકાર છે
**
સ્ત્રી પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે
સ્ત્રીથી સંસાર રસમય અને જીવંત છે
**
સ્ત્રીમાં માનુની અને લાજવંતી ગુણ છે
સ્ત્રીને બહેકાવવી આસાન ન સમજશો

**

સ્ત્રીનો પતિ માલિક નહી ખાસ દોસ્ત છે

સ્ત્રી અને પુરૂષની સમજણ પર સંસાર છે

**

પતિના અવસાન બાદ ફરી પરણવાનો અધિકાર છે

જે તેની મનસૂબી પર છે નહી કે જબરદસ્તી !

**

સ્ત્રી, સ્ત્રી છે તેમાં તેનું ગૌરવ, સન્માન અને પ્રતિભા છે.

બાકી સ્ત્રીના નામ પર કીચડ ઉછાળવું શોભાસ્પદ નથી !

**

સ્ત્રીની અવહેલના કરો ત્યારે વિચારજો તમે તેને લીધે છો.

સ્ત્રી પર અત્યાચાર, શીલ હરણ અમાનવિય કૃત્ય છે.      (અપવાદ નથી )

**

માતા, પત્ની, દીકરી અને બહેન દરેક પાત્રમાં તે વંદનિય છે.

દાદી,નાની,માસી,કાકી,મામી અને ફોઈ  અવનવા રૂપ છે.

 

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

29 05 2016
Sunil Mehta

Who can deny ?

Sunil V Mehta

29 05 2016
Vinod R. Patel

સ્ત્રી શક્તિનો અવતાર છે

એક જ અક્ષર મા માં

કેટલો ભાવ સમાયો છે !

30 05 2016
Vijay Shah

saras

Vijay D. Shah

30 05 2016
Navin Banker

આ બધી સર્વસ્વીકૃત વાતો છે. એમાં નવું શું છે ?

નવીન બેન્કર

30 05 2016
Paresh Mehta

Good views

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: