ચાલ્યા ક્યાં

7 06 2016

going

 

 

 

 

 

********************************************

હ્રદય પર આવો પથ્થર ફેંકી ચાલ્યા ક્યાં તમે

કાળજે ઘા કરીને હસતાં ચાલ્યા કયાં તમે

**

અમે  ફુલોની આશે નજીક આવ્યા હતા

હસીને આવકારની ખેવના રાખી હતી

જીગરને લોહીલુહાણ કરી ચાલ્યા ક્યાં તમે

**

તમારી મૈત્રીને કાજ આ હાથ ઝાલ્યો હતો

તમારો સુહાનો સંગાથ અમે માગ્યો હતો

અમારો હાથ તરછોડીને ચાલ્યા ક્યાં તમે

**

વર્ષોનો સુહાનો સહવાસ અમે માણ્યો હતો

સફળતાનો ધ્વજ આકાશે લહેરાવ્યો હતો

જીવનની વાટે મુખ મોડી ચાલ્યા ક્યાં તમે ?

**

તમારી રાહ પર આ આંખો બિછાવી હતી

તમારી આવવાની ઘડીઓ ગણાતી હતી

નયનોની પ્યાસ બુઝાવવા આવ્યા તમે !

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

7 06 2016
Navin Banker

એક સરસ રચના. ગમી.
મહાગ્રંથના રેકોગ્નીશન માટે તમને બધાંને અભિનંદન.
નવીન બેન્કર

9 06 2016
Datta M Shah

Virah kaavy gamu

Datta Shah

9 06 2016
Mukund Gandhi

If you approach a group of singers and musicians,
your this creation can be nicely composed into a song.
Devikaben had done this for her poem.
Congratulaions, nicely written.

MUkund

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: