અમ જીવનની રીતી

13 07 2016

same sex

 

 

 

 

 

*****************************************************************************************

આજે સુહાની રાત છે

એ દિવસોની વાત છે

**

નજદીક સરી અનુભવો

રંગીન નજારો આજ છે

**

જુવાન હૈયા શું કહે

ધડકનનો અંદાઝ છે

**

છોકરા છોકરીની નહી

સુણો ખાનગી વાત છે

**

૨૧મી સદીનો નજારો

બેશરમીથી કહેવી ્છે

**

શરમાવના ભરમાવ ના

સ્વતંત્રતાનો મિજાજ છે

**

સમલિંગીની જોઈ આભા

અનેરી અદભૂત મસ્તી છે

**

કોઈ શું કહેશે કે કરશે

વાત સહુની પસ્તી છે

**

જીવો અને જીવવા દો

અમ જીવનની રીતી છે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 07 2016
dipakvaghela

Waah Bahu j Saras Lines mast…..

14 07 2016
Pragnaji

સરસ છે નવા વિચારો અને તે પણ કવિતામાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: