મારે પાલવડે

22 07 2016

saree

 

 

 

 

 

 

 

 


 

વિંઝણે વિંઝાતો મારો પાલવ તેને થામનાર ક્યાંથી હું લાવું

ઓલ્યા પાગલ પવન જરા ધીરો ખમ પાલવડે તુજને સમાવું

*

તારા તોફાન હવે ગમતાં નથી તને કેમ કરી સમજાવું

પાગલપણું  બેચેન કરે મારી મુંઝવણ કોને હું બતાવું

**

પાનખર કે વસંતમાં ભેદ ન દીસે શાને તુજમાં ભરમાવું

અષાઢી મેઘના ગગનભેદી ગડગડાટે  હું ખૂબ ગભરાંઉ

**

સમયનું ચગડોળ અવિરત ઘુમતું કુદરતનું ગીત મારે ગાવું

હળવે  વાયરા બદનને લપેટ મારે હૈયે  પ્રેમથી લગાવું !

**

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: