રોટલો

28 07 2016

 rotalo

 

 

 

 

 

**************************************************

આ   કાયાનો   મોહ  કેટલો

  ભૂખ્યા  જનને  મન  રોટલો

**

  સંતૃપ્તિ થઈને છૂટી  બાથ

  ભૂખ મટી સંતોષનો  સાથ

**

  કાયાની માયામાં કંઈક ફસાયા

  રોટલાની ઝંઝટમાં હાથ ઘસાયા

**

  માટીની કાયા તેમાં મળવાની

  રોટલાની મઝા જાતે રળવાની

**

  કાયાના કામણથી કોણ  બચ્યું

  રોટલાનાં ચક્કરમાં જગ ફસ્યું

**

  કાયા  છે  કુદરતની   કરામત

  રોટલો  છે માનવીની  જરૂરત

**

  કાયા   સહે મહેનતની  ઝાળ

  રોટલા સારું  હૈયું  ન   બાળ

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: