અહંકાર

1 08 2016

ego

 

 

 

 

 

*************************************************************************************

 

 

અહંકારનો હુંકાર તું મનમાંથી કાઢ
મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ

**
અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
રૂંધશે વિકાસ તારો કરશે રકાસ

**          અહંકારનો—-
અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર

**     અહંકારનો—–
દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર

**     અહંકારનો—–
અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
સરળ સ્વભાવે સોહે પ્રભુનો  સહવાસ

**  અહંકારનો

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

1 08 2016
Neeta Kotecha

અહંકાર એ શબ્દ એવો છે કે જે પોતાને તો બાળે છે પણ આજુ બાજુ બધાને બાળે છે.

1 08 2016
pravinshastri

અહંકાર અને આત્મગૌરવ વચ્ચે પાતળી રેખા હોય કે બે વચ્ચે મોટો ગ્રે એરિયા હોય? અહ્મં બ્રહ્માસ્મિમાં અહંકાર ખરો? અન્યના અહંકારનો ધ્વંસકરનાર અંતે અહંકારી નથી બનતો? સરસ વિષય છેડ્યો છે.

1 08 2016
pravina Avinash

પ્રવીણભાઈ શાસ્ત્રી

તમારી વાત સાચી છે. અહંકાર અને આત્મગૌરવ વચ્ચેની લક્ષ્મણ રેખા ખૂબ પાતળી છે.

પ્રવિણા અવિનાશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: