ઈશાવાસ્ય ઉપનિષદ शांति मंत्र

6 08 2016

OM

 

 

 

 

 

*****************************************************************

મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો શનીવાર સહુને અભિનંદન.

ઈશાવાસ્ય ઉપનિષદ તત્વજ્ઞાનનો સહુથી ઉત્તમ અને નાનો ગ્રંથ છે.

આશા રાખું છું આપ સહુ આવકારશો. ચાલો ત્યારે માણીએ.

****************************************************************

शांति मंत्र

*********

१.

ॐ पूर्णं अदः पूर्णं ईदम

पूर्णात पूर्णम उदच्यते ।

पूर्णस्य पूर्ण आदाय

पूर्णम एव अवशिष्यते।।

ऑम शांतिः शांतिः शांतिः

****

ૐ તે પૂર્ણ છે, અપૂર્ણ છે

પૂર્ણમાંથી પૂર્ણ નિષ્પન્ન થાય છે

પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવાય તોય

પૂર્ણ જ શેષ રહે છે.

ઑ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

****

ૐ પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચાય છે. એ પૂર્ણમાંથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે. જો એ પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરીએ તો પણ બાકી પૂર્ણ રહે છે. આ આખું વિશ્વ પૂર્ણ છે. કો પણ જગ્યા એવી નહી મળે જ્યાં પૂર્ણનું અસ્તિત્વ નહી જણાય.

 

 

 


Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: