ભૂલી પડી

23 09 2016

way

 

 

 

 

 

 

***********************************************************************

વહાલભર્યા શબ્દોનો ગુંજારવ શોધતાં શોધતાં ભૂલી પડી

**

અમાસની રાતમાં ચાંદનીનું અજવાળું શોધતાં શોધતાં ભૂલી પડી

**

સંસારમાં રહીને ખરા દિલનો પ્યાર શોધતાં શોધતાં ભૂલી પડી

**

કાવ્ય લખવા બેઠી વિષય શોધતાં શોધતાં ભૂલી પડી

**

ગાડી ચલાવતાં નિયત સ્થળ શોધતાં શોધતાં ભૂલી પડી

**

ઘડપણને દ્વારે જીવનનો મર્મ શોધતાં શોધતાં ભૂલી પડી

**

સાથીનો સાથ છૂટ્યો વિશ્વાસ શોધતાં શોધતાં ભૂલી પડી

**

ગુલબના છોડે કાંટા બેસુમાર ફુલ શોધતાં શોધતાં ભૂલી પડી

**

ઈર્ષ્યાખોરોના ટોળામાં સહ્રદયી શોધતાં શોધતાં ભૂલી પડી

**

મંદીરમાં કૃષ્ણને આંખો ખોળે, શોધતાં શોધતાં ભૂલી પડી

**

જીવન પથ પર ડગ ઉપાડ્યો કેડી શોધતાં શોધતાં ભૂલી પડી

**

જીંદગીને આરે આવી ઉભી” ધર્મ” શોધતાં શોધતાં ભૂલી પડી

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

23 09 2016
Raksha Patel

Very well written!

24 09 2016
Datta M Shah

પ્રિય પ્રવીણા ,
‘ભૂલી પડી ‘ કાવ્ય ગમ્યું।
Datta Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: