ઉખાણાનાં જવાબ, september 2016

28 09 2016

ઉખાણાનાં જવાબ,

+++++++++++++

૧.

એવી કઈ વસ્તુ છે જેને જાણ્યા પછી

બીજી કોઈ વિદ્યા ભણવાની જરૂરત નથી ?

બોલો બોલો બોલો શું ?

**

જવાબ

******

૧.*પોતાની જાત વિષેનું જ્ઞાન

*****************

૨.

કાગળે લખેલું ભૂસાશે

પથ્થર પર કોતરેલું  ઘસાશે

કમપ્યુટરમાં લખેલું ઉડી જશે.

ક્યાં લખેલું જ્યાંનુ ત્યાં રહેશે ?

બોલો બોલો બોલો શું?

જવાબ

******

૨ *નસિબ

*****************************

 

૩.**

દર વર્ષે આવે છે,

કાગડા, ગાયને જલસા છે.

બ્રાહ્મણોને તડાકો છે

બોલો બોલો બોલો શું?

**

જવાબ

******

૩*શ્રાધ્ધ

***************************

૪.

રોજ આવે , વિસરી જવાય

લહાવો લુંટાય યા ભયભિત થવાય ?

બોલો બોલો બોલો શું ?

**

જવાબ

********

૪*સ્વપના

*********************

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: