બેઉ આંખલડી ચૂઈ પડી

3 10 2016

 

doll

 

 

 

 

 

 

********************************************************************************************************************

કાળી ધોળી ઢીંગલી મારી પ્રિય છે સહેલી

હું ના કાળી હું ના ધોળી રંગે છું ઘંઉવર્ણી

**

ઢીંગલીને ભાવે પિપરમિંટ, મને ભાવે ચોકલેટ

ખાતાં ખાતાં ઢીંગલીનાં નાકામાંથી નિકળે લેંટ

**

ઢીંગલીને કેવી મઝા પડે, મને જોઈને પારો ચડે.

જોતાં જોતાં ઢીંગલીને મિજાજ મારો ભારે પડે

**

ઢીંગલીના પપ્પા આવે, મારા પપ્પા મોટર લાવે

ઢીંગલી તાણે ભેંકડો મને તે જોવાની મઝા પડે

**

રમીએ ઝઘડીએ તોય સદા એકબીજાની સંગે અમે

એકબીજા વગર કોણ  જાણે એકલાં અટૂલાં અમે

**

બાળપણની સાથી મારી ઢીગલી આજે ખૂણે પડી

તેને જોઈને આજ મારી બેઉ આંખલડી ચૂઈ પડી

 

 

 

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: