શપથ

5 10 2016

flag

 

 

 

 

 

****************************************************************************************************************************************

મારા દેશના વાસીઓ  જાગો, ઉઠો ,સમયની હાક સુણો

શાંતિ પ્રિય આપણે, પાડોશી દુશ્મનનો પડકાર સુણો

**

ઘરમાં પેસી હણ્યા સપુતો, નિર્દોષોના જાન લીધાં

શાંતિથી જીવતા નથી, આપણને જીવવ દેતાં નથી

**

ભારતની પ્રગતિ જોઈ ઈર્ષ્યાના અગ્નિમાં જલી રહ્યા

આપણા ગદ્દારો તેમને સહાનુભૂતિ દર્શાવી રહ્યા

**

“અમીચંદોની” આ દેશમાં ક્યારેઉ કમી હતી નહી

“ખાય તેનું ખોદે “એ વાત આજે સાફ જણાઈ રહી

**

આ તકાજો છે સમયનો એક સૂર સંભળાઇ રહ્યો

“ભારત માતાકી જય” નો નાદ ગગને છાઈ રહ્યો

**

અમેરિકાને આદર્શ માનનારા અમેરિકનોને ઓળખો?

એમના દેશામાં રહી  એક બૂરો શબ્દ બોલી જુઓ!

**

મોદીજી ‘બસ હવે આ પાર કે પેલે પાર ખેલ ખતમ”

“જનતા અને જવાનો” તમારી સાથે લીધાં શપથ

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: