જીવનની રાહ !

10 10 2016

 

birth

 

 

 

 

***************************************************************************

ઉંવા ઉંવા કાને અથડાય

પળ પળ વીતી જાય

ધરણી ધમ ધમ થાય

રિમ ઝિમ વર્ષા થાય

ક્ષણ ક્ષણ સરી જાય

ખળ ખળ વહેતી જાય

સન સન વાયુ વાય

સ ર ર ર સરકી જય

ફ  ર ર ર ઉડી જાય

શ્વાસ શ્વાસ ખૂટી જાય

ૐ  ૐના નાદ સુણાય

રામ નામ ધુન સંભળાય

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

11 10 2016
સુરેશ

જીવનની યાત્રાનું અદભૂત દર્શન.
પણ અંત નજીક હોય તો ય ૐ સંભળાતો નથી હોતો !

11 10 2016
pravina Avinash

સંભળાય નહી , તો પણ મુસાફરી અટકવાની નથી. ગંતવ્ય સ્થળે પહોંચવાની !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: