શરદ્પૂર્ણિમા 2016

14 10 2016

 

sharad

 

 

 

 

 

 

************************************************************************************************

આસો મસની શરદ પૂનમની રાત જો

ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં

આપણાતે ચોકમાં રાસ રમવા આવજો રે

આવતાં પહેલાં મંદીરે દર્શન કરવા જાજો રે

================

મંદિરે પ્રભુ સમક્ષ સાજ સજીને જતાં પહેલાં

આપણા દિલનો અરીસો લુછી સાફ કરીએ

**

મંદિરે પ્રભુ ચરણે સુગંધી ફુલ ધરતાં પહેલાં
સહુ પ્રથમ ઘરને સુગંધથી મહેકાવી દઈએ

**

મંદિરે પ્રભુ સમક્ષ દિવો પ્રગટાવતા પહેલાં
સહુ પ્રથમ અંતરમાં પ્રસરેલ તિમિર હટાવીએ

**

મંદિરે પ્રભુ સમક્ષ મસ્તક નમાવતા પહેલાં
પ્રથમ માનવ માટે હ્રદયને અનુકંપાથી ભરીએ

**

મંદિરે જતા પહેલાં વાણી,વર્તન ,વિચાર તપાસો

પ્રથમ વાણી, વર્તન, વિચાર નિર્મળ બનાવીએ

**

મંદિરે પ્રભુ સમક્ષ ઘુંટણિયે પડતા પહેલાં
પડેલાને હાથ આપી ઉઠાવવા વાંકા વળીએ

**

મંદિરે પ્રભુ સમક્ષ પાપની માફી માગતા પહેલાં
જેના માટે હ્રદયમાં પાપ, તેમની માફી માગીએ

**

મંદિરે પ્રભુ સમક્ષ કોઈ યાચના  કરતાં પહેલા

સહુ પ્રથમ પ્રેમ, સહાનુભૂતિનો અર્થ સમજીએ

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: