લો લાવી નવા ઉખાણાં **** ઉત્તર

24 11 2016

લો લાવી નવા ઉખાણાં

find

 

 

 

 

 

*************************************************************************************************************************************

૧.

દર વર્ષે આવું

મારાં ત્રણ રૂપ

જરા પણ ફરક નહી

હમેશા આવકાર પામું

બોલો બોલો બોલો હું કોણ ?

****

જવાબઃ ઉનાળો  .  ચોમાસુ.  શિયાળો

****

૨.

જો નિયમિત રહું તો તમે આશિર્વાદ આપશો.

જો વધારે પ્રેમ કરું તો તમે નારાજ થશો.

જો ઓછો કરું તો તમે મને શ્રાપ આપશો

બોલો બોલો બોલો હું કોણ ?

****

જવાબઃ મુશળધાર વરસાદ,  વર્ષાની અછત

****

૩.

કાંઈક ને કાંઈક વ્યાજબી કારણ મળી રહે છે

ગમે કે ન ગમે આવવા માટે ભરપૂર તૈયારી કરવી પડે છે

બોલો બોલો બોલો ક્યાં?

****

જવાબઃ ભારતની મુલાકાત

****

૪.

તારો વિયોગ સદી ગયો છે

મિલનથી અંતર હરખાય છે

આ વખતે માથાનો દુખાવો બનીશ તું

બોલો બોલો બોલો કારણ ?

****

જવાબઃ ભારતમાં ચલણી નોટો

૧૦૦૦ અને ૫૦૦ રૂ.ની રદની ધમાલ

Advertisements

ક્રિયાઓ

Information

One response

25 11 2016
chaman

નવિનતા જાણવા માટે તમે અહિ મને ડોકિયું કરાવ્યું એ સિધ્ધી માટે અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: