આયખું

5 12 2016

 

 

આયખું

pain

 

 

 

 

***********************************************************************************************

દિલનું દર્દ બાંટીને પ્રદર્શન ન કરી શકીએ
આ અંતર સહુની સમક્ષ ખોલી ન શકીએ

**

ખુશી અને હાસ્યનો ખજાનો સહુ સમક્ષ
દર્દને નામે રોતી સૂરત લઈ ફરી ન શકીએ

**

ભલે લોક મનમાન્યો અર્થ કરી હસે તને

જગે ના સમજને કદી સમજાવી ન શકીએ
**

પ્રવૃત્તિઓના મેળામાં અટવાઈને દીન જીવ

સહુને રીઝવાવાનો ઈજારો લઈ ના શકીએ

**

પ્રેમ તો દિલોજાનથી કર્યો હતો તને સનમ

સહારો છોડી જીવન વિતાવી ના શકીએ

**

સત્યને શાંતિની મશાલ લઈને આ જીવન

અંધારે ભટકી આયખું પુરું કરી ના શકીએ

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

5 12 2016
સુરેશ

દિલનું દર્દ બાંટીને પ્રદર્શન ન કરી શકીએ
આ અંતર સહુની સમક્ષ ખોલી ન શકીએ

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
-રૂસ્વા

6 12 2016
નીતા કોટેચા

ekdam satya vat

6 12 2016
pravina

Thanks . Straight from the heart.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: