‘હું’ અને ‘મન’

24 01 2017

‘હું’ અને ‘મન’નો તાગ કાઢવો કઠિન છે. હવામાં બાચકા ભરવા જેવી પરિસ્થિતિ છે. જો જીવનમાં સુખી થવું હોય તો તેનો એક સરળ ઉપાય છે. એ બન્નેને ખૂબ મહત્વ ન આપવું. સહજ બનીને જિંદગી જીવવી. પોતાનો કક્કો ખરો કરવા સામી વ્યક્તિને અપમાનિત કરવી એમાં નથી ‘હું’ નો વિજય યા નથી ‘મન’નો સંયમ !સત્ય હમેશા ગગન ભેદીને પણ પ્રગટ થશે. ‘હું અને મન’ પર કાબૂ પામવો અસંભવ છે. હા, ‘અભ્યાસ અને વૈરાગ્ય’ને જીવનમાં યોગ્ય સ્થાન આપીશું તો આપણે એ બન્નેના ગુલામ નહી થઈએ એ હકિકત અવગણી શકાય તેમ નથી. મિત્રો આજે ઝરૂખામાં બેસીને આભનો ચાંદ સોળે કળાએ ખીલેલો નિહાળી મનને ખૂબ શાતા મળી. વિચાર શક્તિ નિતરતી ચાંદનીમાં નાહીને પવિત્ર બની.

Advertisements

ક્રિયાઓ

Information

One response

25 01 2017
Mukund Gandhi

Pravinaben,

Nice insight and assimilation of thoughts about human body and deep
philosophy of life. Congratulations.

Mukund
Show original message

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: