વેલન્ટાઈન ડે, ૨૦૧૭

13 02 2017

 

day

 

 

 

 

 

*********************************************************************************************************************************************************

જીવનમાંથી તારી હાજરી ભુંસાઈ જશે

બે દિલો વચ્ચે વેઢાભર અંતર થઈ જશે

*

પ્રેમની ચર્ચા ચારે કોર સંભળાઈ હશે

અફવાઓને મોકળું મેદાન મળ્યું હશે

*

વિતેલા વર્ષો હવે  ઈતિહાસ બની જશે

ભૂગોળની નવી આવૃત્તિ તૈયાર થઈ જશે

*

સહુએ કરી મનગમતી વાતો વડા બનશે

અકાંતમા કરેલી ગુફતગુ અટકળ બનશે

**

વેલન્ટાઈન ડે નો  મધુરો દિવસ આવશે

દિલમાં સ્મરણોનો મેળો ઉમટ્યો હશે

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

14 02 2017
Vinod R. Patel

વેલેન્ટાઇન ડે એટલે પ્રેમી દિલોનો પ્રેમનો ઈઝહાર કરવાનો ઉત્સવ …

14 02 2017
pravina kadakia

Thanks. No doubt about it.

pravinash

16 02 2017
Smita Shah

Good….

Smita A. Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: