૧૨મી માર્ચ, ૨૦૧૭ (અકબંધ)

11 03 2017

 

LOVE YOU TILL THE LAST BREATH.

 

 

lane

 

 

 

 

 

*****************************************************************************************************************************************************

અડધી સદી વિતી ગઈ

કાળાના ધોળા થઈ ગયા

આંખે મોતિયો આવી ગયો

સાજન તું દિલમાં અકબંધ રહ્યો

**

પ્રેમની ફોરમ ફેલાવી ગયો

નિશાનીઓ પ્રસરાવી ગયો

જીવનમાં માધુર્ય રેલાવી ગયો

સાજન તું દિલમાં અકબંધ રહ્યો

**

ચંચલતા ચિત્તની ચોરી ગયો

અણસમજ, તું સમજાવી ગયો

પ્યારની પ્યાલી પિવડાવી ગયો

સાજન તું દિલમાં અકબંધ રહ્યો

**

દુનિયાદારીની દવા બતાવી ગયો

એકલતા જીરવવી જતાવી ગયો

મનનું મંદીર મહેકાવી  ગયો

સાજન તું દિલમાં અકબંધ રહ્યો

***

અંતે સર્જનહાર સાથી બન્યો

સુખ દુઃખ મારા બાંટી રહ્યો

અંતરનો એકતારો ગુંજી રહ્યો

સાજન તું દિલમાં અકબંધ રહ્યો

**************

‘૫૨’ મી લગ્નતિથી પર પ્યાર ભરી યાદ.

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 03 2017
સુરેશ

અવિનાશ ભાઈને હાર્દિક શ્રદ્ધાંજલિ .

11 03 2017
pravina Kadakia

આભાર. એ હ્રદયસ્થ હમેશા છે.

12 03 2017
Mukund Gandhi

Well expressed dedication and cherished love.

Mukund

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: