મુખડું ચુમ્યું.

13 03 2017

 

 

 

 

 

 

મુખડું ચુમ્યું.

 

***********************************************************************

ડોસા એ ડોસીના માથામાં ફૂલ ખોસ્યું

બોખલે મોઢે ડોસી મુખેથી હાસ્ય સર્યું

*
શું ગાંડા કાઢો છો, ભેજું તમારું ખસ્યું

ડોસીનું હાસ્ય પેલા ડોસાના અંતરે વસ્યું

*
મારવા ગયો આંખ ને બંધ બેઉ આંખ્યું

હસતાં મુખ માંહેનું ડોસીનું ચોકઠું ઉડ્યું

*
પકડવા જાતાં ડોસાનું ડાબુ પગલું વંકાયું

લાકડી ધરી વચ્ચે મધુંરું મિલન સરજાયું

*
ધડકતે હૈયે ડોસીના કાનમાં ગીત ગાયું

શરમ મૂકી ડોસીએ ડોસાનું મુખડું ચુમ્યું.

LikeShow more reactions

Comment

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

13 03 2017
chaman

હાસ્ય લેખકને આ ગમ્યું! આમ લખતા રહો એવી શુભેચ્છા.

14 03 2017
Mukund Gandhi

Hilarious.
Do present this at Senior Citizens’ Meeting. They will enjoy it.

MG

14 03 2017
Raksha Patel

ઘણી મઝાની રચના! લાફીંગ ક્લબમાં જવાની જરુર નથી.

17 03 2017
Ami Gandhi

Oh! The fun they had:). Age is no bar, nor this body to be the best you can in every moment of life! Oldies-Goldies.

22 03 2017

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: