૧લી મે, ૨૦૧૭

1 05 2017

 

 

 

 

 

*****************************************************************************************************************************

અરે, આજે તો બેંક બંધ છે.

કેમ?

મારે લોકરમાંથી દાગિના લેવા જવાનું હતું. સાંજે રિસેપ્શનમાં શું પહેરીશ ?

કેમ વળી પાછું કોઈ નેતાનું ખુન થયું કે પાકિસ્તાને લડાઈની ઘોષણા કરી ?

અરે ભૂલી ગયા આજે ૧લી, મે છે.

આ આપણા દેશમાં બેંકો ને છાશવારે બંધ રહેવાનું ગાંડપણ કેમ સૂઝે છે.

અરે હું મૂઈ, કેવી ભૂલકણી છું. ૧લી મે, એટલે મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ.

હા રે હાં, ત્યારે તો હું નાની હતી પણ યાદ છે. ભાંડી ઘસતાં લોકોને મહારાષ્ટ્ર મળ્યું. અને વેપાર કરનાર ગુજરાતિ પ્રજાને ગુજરાત.

અરે પેલી, ‘મામાની દુકાન’ કરીને એક દુકાન હતી તેને આગ લગાડી હતી. પથ્થરમારો ચાલતો હતો. આઝાદ ભારતની મુંબઈની પોલ્સ ટિયર ગેસ છોડતી હતી.

મરાઠી મવાલીઓની ટોળી ગુજરાતિઓની દુકાન જોઈ જોઈને બાળતા હતાં.

એ વાતને તો આજે વર્ષોનાં વહાણા વાયા. બેંક બંધ રહીને અને વેપારીઓ ધંધા બંધ રાખીને આ દિવસ ઉજવે છે. ચર્ચગેટ અને કોલાબાની બધી ઓફિસો આજે

બંધ. સરકારી ઈમારતો આજે સૂમસામ! સારું છે આ રજા માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે ! ચાલો લાંબી તાણીને પાછી એક ઉંઘ ખેંચી લંઉ.

મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસની વધાઈ હો ! (શોક સભા ભરીએ)

આમને આમ ભારતના ભાષા દ્વારા ટૂકડા થતા ગયા.

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

1 05 2017
Navin Banker

‘ભાંડી ઘસતા મરાઠા’ અને ‘વેપાર કરનારા ગુજરાતીઓ’ તથા ‘ મરાઠી મવાલીઓની ટોળી’સાચે જ બિલકુલ યોગ્ય શબ્દપ્રયોગો આપે યોજ્યા છે. શીવસેના તો દાદાગિરી કરીને,બ્લેકમેઇલ કરીને ધાર્યુ કરાવનાર મરાઠી આતંકવાદનું જ સ્વરૂપ છે.એ લોકો ધોકા અને દંડા લઈને તૂટી પડે છે. સંઘબળને પરિણામે જીતે પણ છે. જો જો, પેલા ગાયકવાડને કાંઇ નહીં થાય !

નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: