ટપાલ

5 05 2017

‘ટપાલ’ એટલે શું ?

એ કયા પ્રાણીનું નામ છે ?

એ આ ધરતી પર વસે છે ?

એને બે પગ છે કે ચાર ?

એ ચાલે છે કે ઉડે છે ?

એ સજીવ છે કે નિર્જીવ ?

ચાલો બહુ અઘરું લાગે છે ને ?

*

એક જમાનો હતો

ટપાલી ટપાલ લાવતો !

તેની રાહ જોવાતી

તેનાથી સમાચાર મળતા

પ્રિતમનો સંદેશો લાવતો.

માતાને પુત્ર દ્વારા રૂપિયા મળતાં

મોંકાણના સમાચાર પણ મળતા

ક્યારેક આનંદનો અવધિ ઉછળતો.

ખરેખર જ્યારે રાહ જોતા હોઈએ ત્યારે ન આવે !

*

આજે ટપાલ આવે તો નવાઈ લાગે.

જો ટપાલી બારણે હોય તો સહુથી પહેલો કૂતરો સ્વાગત કરે.

બિચારો ટપાલી ઉભી પુંછડિએ ભાગે !

ખાલી બિલો સિવાય બીજું કાંઈ ન આવે.

અરે હવે તો બીલ પણ ‘ડાઈરેક્ટ પે’ થઈ જાય છે.

૨૧મી સદીમાં ‘ટપાલ” ભાગ્યશાળીને ત્યાં આવે.

Advertisements

ક્રિયાઓ

Information

One response

5 05 2017
સુરેશ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
http://mavjibhai.com/kavita_two%20files/bandh.htm

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: