“અહંકારનો હું કાર” , “ૐ કારનો આસ્વાદ”

14 06 2017

 

 

 

 

 

 

“અહંકારનો હું કાર” , “ૐ કારનો આસ્વાદ

 

 

**************************************************************************************

અહંકારનો ‘હું’ કાર જીવનમાં અંધકાર ફેલાવે છે

ૐકારનો ધ્વનિ  જીવનને સદા અલંકૃત કરે છે

**

અહંકાર ડગલેને પગલે માનવની પ્રગતિમાં અવરોધકારક છે

ૐકારનો નાદ  જીવનમાં પથદર્શક બની જીવન સંવારે છે.

**

અહંકારનું સામ્રાજ્ય ‘શરીર’ જે પ્રભુ પાસે લઈ જવાનું પાત્ર છે, તેને દુષિત કરે છે.

ૐકારનો વારંવાર થતો નાદ શરીર અને મનને પવિત્રતા અર્પે છે.

**

અહંકારમાં ચૂર વ્યક્તિ વિદ્યા અને લક્ષ્મીનો વિનાશ નોતરે છે

ૐકારમાં મગ્ન વાણી અને વર્તન દ્વારા વિનમ્રતાનું પ્રદાન કરે છે.

**

અહંકારથી ભરેલો સ્વભાવ સંસ્કારના દામન પર દાગ છે .

ૐકારમાં વ્યસ્ત જીવન અને   સંસ્કાર પર ચાર ચાંદ લગાડે છે.

**

અહંકારનો દાવાનળ ભિતરના અસંતોષનું ખુલ્લેઆમ પ્રદર્શન કરે છે.

ૐકારની શીતળતાની ભિતરમાં શાંતિ સમાયેલી છે.

**

અહંકારના તેજીલા આવેશમાં જીંદગીની ગતિ દિશાશૂન્ય હોય છે.

ૐકારથી  ભરપૂર જીવન સરળતાથી સહજતા પૂર્વક વહે છે

********************************************************

હે પ્રભુ, અહંકારનો ફુગ્ગો ફોડજે !

Advertisements

ક્રિયાઓ

Information

One response

14 06 2017
Ami Milan Gandhi

Hello Panna Fee. Jai Jai Shri Gokulesh.

Thank you for sharing. It is very beautiful. I have heard there is a very fine line between ego (અહંકાર) and self-respect ( ૐકાર).
From a certain perspective, (one tells you what not to do and the other what to to do) both are the same as they lead you to the self and the goal is the same- ૐકાર. That calls for a discriminative mind(intellect). So we ask God for giving us budhhi(vivek).

“Aisi buddhi do bhagwan
Bure bhale ki ho pehchan
Do humko Vidya ka daan
Jisse badhe hamara maan”

Birth after birth we learn and practise to perfect this(janam janam ni sadhana chhe).

Ami Gandhi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: