સ્વતંત્રતા દિવસની શુભકામના ૨૦૧૭ (૭૧મો)

14 08 2017

૧૫મી ઓગસ્ટ,  આપણા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે

ધનિક વર્ગ પણ (વચન) લો.

૧. સગવડ ન હોય એવા સ્થળે ‘સંડાસ’ બનાવીશું

૨. કોઈ પણ બાળકને ભણવા માટે જોગવાઈ કરી આપીશું.

૩. રહેવાની સગડવન હય તેને રહેઠાણ કાજે મદદ આપીશું

૪. અન્ન વગર જીવતા પરિવારને અન્ન સહાય.

૫. ‘ઘરડાં ઘરમાં’ રહેતા વડીલો પ્રત્યે હમદર્દી.

‘પંચશીલ’નો અમલ.

જય હિંદ. સહુને શુભ કામના.

સઘળાં જીવ અને જંતુને ‘સ્વતંત્રતા’ પ્યારી છે. પરતંત્રતા, જેલ કે પિંજરું દોઝખ સમાન

લાગે છે. મિત્રો આ સહુનો સમાન અધિકાર છે.

સમાજમાં અમુક વર્ગ ‘ચમન’ કરતો હોય અને અમુકને બે ટંકના ભાણાના પણ ફાંફા

હોય તો  દિલમાં દર્દ થાય. ‘૭૦’ વર્ષ પૂરા કર્યા. આપણે આઝાદી પ્રાપ્ત કરી. શં નથી

લાગતું ‘રોટી, કપડા અને મકાન ‘ જેવી સામાન્ય જીવન જરૂરિયાત સહુને ઉપલબ્ધ

થવા જોઈએ.

જો આપણા દેશનો ધનિક વર્ગ પોતાને ત્યાંના કર્મચારીઓને આટલી સવલત પૂરી

પાડૅ તો, દેશનો આ પ્રશ્ન હલ કરવાનું સરળ થઈ જાય. એક મંત્ર યાદ રહે, ‘ખાલી હાથે

આવ્યા હતા, ખાલી હાથે જવાના’. સ્વાર્થિ બની બધુ પોતાના બાળકો જ વાપરે એવી

સંકુચિત મનોદશાને તિલાંજલી આપો.

વધુ પડતી , વગર મહેનતની સંપત્તિ તેમને ગેરમાર્ગે દોરશે.

ખુશ રહો

મોજ મનાઓ.

આજની દિવસની શુભેચ્છા.

 

India’s 71st Independence Day Celebration and Flag Hoisting.

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 08 2017
Mukund Gandhi

Happy Independence Day. Good advice, well written pravinaben.
 
Happy Janmashtami.

 Mukund Gandhi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: