વિચારીને જરૂર જવાબ લખજો

8 10 2017

ઉત્તરની પ્રતિક્ષા કરવી પડશે !

 

એક વખત હું ગાડીમાં પસાર થતી હતી. વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો.

રસ્તામાં બસ સ્ટોપ પર ત્રણ જણા ઉભા હતાં. મારી ગાડી’ બે જણ’ બેસે તેવી

હતી.

૧. બુઢ્ઢી મા.

૨. ખૂબ સૂરત જુવાન .

૩. મારો પ્યારો મિત્ર.

હવે ત્રણ જણાને ન્યાય આપવું મુશ્કેલ હતું.  હવે બે જણાની ગાડી ચલાવનાર હું જુવાન હતી એ કહેવું

જરૂરી નથી !

મારે ત્રણેયને ન્યાય આપવો છે.

મારી મદદ કરો !

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

9 10 2017
સુરેશ જાની

આમ તો એ દરેક જણની ચિત્ત વૃત્તિ પર આધાર રાખે છે ! પણ સામાન્ય રીતે અપેક્ષિત ચિત્તવૃત્તિ ધ્યાનમાં રાખતાં….
તમારે ખૂબ સૂરત જુવાન ને લિફ્ટ આપી, તમારા પ્યારા મિત્રને( ભાઈ હોય તો વધારે સારું!) કહેવાનું કે, માજીને સાચવીને બસમાં લઈ જાય.

9 10 2017
chaman

તમારે ત્રણ જણને ‘ન્યાય’ આપવો છે એવી વાત લખી છે, એ ઘ્યાનમાં લઈ મારો ઉત્તર આ છે; તમારી ગાડી તમારા મિત્રને સાંપો ને માજીને એ લઈ જાય અને તમે દેખાવડા યુવક સાથે બસની મુસાફરી કરો તો ત્રણેને લાભ આપ્યો ગણાયને?

9 10 2017
pravina Avinash Kadakia

જરૂર. ચીમનભાઈ આપકા જવાબ નહી. સલામ સાહેબ .

9 10 2017
Mukund Gandhi

ભર વરસાદમાં બસસ્ટોપ પર મદદ કરવાની ઈચ્છા થાય તો સ્વાભાવિક રીતે બુઢ્ઢી માને પ્રાધાન્ય અપાય જ. ત્યાર બાદ મિત્રભાવે મિત્રની તરફેણ કરાય. તમે ખૂબસૂરત પર ભાર આપ્યો છે તેથી જો કંઈક વિશેષ આકર્ષણ ઉદ્ભભવ્યું હોય તો મિત્રને બદલે આ ખૂબસૂરત યુવકને લિફ્ટ આપી પરિચય
આગળ વધારી શકાય અને મિત્ર તો બસની રાહ જોઈને પોતાના સ્થળે પહોંચી જશે. મિત્રપ્રેમ અવશ્ય હોય તો નવયુવક તો પોતાના સ્થળે બસમાં પહોંચી જશે તો ફિકર કરવાની તમારે જરા પણ જરૂર નથી પ્રવિણાબેન. મુંબઈમાં બસસ્ટોપ આગળથી
પસાર થવાના આવા તો અનુભવ ત્યાંના સમગ્ર વસવાટ દરમ્યાન અનુભવ્યા છે.ઉખાણા પૂછીને સૌને પ્રવ્રુત્ત બનાવવા બદલ ધન્યવાદ.
મુકુંદ ગાંધી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: