ચાલો જરા કામની વાત કરીએ.

24 10 2017

વાંચજો !

વિચારજો !

વાગોળજો !

 

કુટુંબ સાથે પૂજન કર્યું

મંદીરે દર્શન કર્યા

મિત્રો સાથે મોજ માણી

નિર્દોષતા ક્યાં ખોવાણી

ફુલઝારી અને હાથચકરડી ના દેખાણી

ટીકડી, હવાઈ ભોંય ચકરડી ક્યાં ગુંડાણી I

સાથિયા સાથી વિના રોંદાણા

કોડિયામાં તેલ અને વાટ રિસાણા

ઘારી, ઘુઘરાને ચંદ્રકલા ‘સ્પેલન્ડા’માં શરમાણા

દિવાળીના તોરણ ક્યાંય ન વરતાણા

મઠિયા, પાપડીને ચેવડા વિના કેવી દિવાળી

વડિલોની આમન્યા ક્યાં જળવાણી

તેમની દશા પર આવ્યા નયનોમાં પાણી

સાપ ગયાને લિસોટા રહ્યા આંખો શરમાણી

આ દિવાળીની આભા ઓસરી જાણી

સબ રસ લો’ની મીઠી વાણી, કાન આતુર

દિવાળી તું આવી ને ગઈ, મન વ્યાકુળ

**************************

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

24 10 2017
સુરેશ

અમને તો અહીં સત્તર વર્ષ જ થયાં છે, અને એ જૂની અપેક્ષાઓ ગાયબ થઈ ગઈ છે. રોજ દિવાળી જ છે ને?

24 10 2017
રક્ષા

આમાં તો વાસ્તવિકતાને પૂરેપૂરી નિચોવી દિધી! રચના ખૂબ ગમી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: