હલોવીન

30 10 2017

 

And I wait... without you ... by Arian-Noveir

 

હલો, સાંભળો છો ?

હલોવીન સુહાનું બહાનું છે

ટ્રીક ઔર ટ્રીટ બહાનું છે

એન્જલ કે વિચ બહાનું છે

મુખ પર ઉલ્લાસ બહાનું છે

આંખોમાં ઉજાસ બહાનું છે

દિલમાં છે આશ બહાનું છે

મિલનની પ્યાસ બહાનું છે

કાનોમાં ભણકાર બહાનું છે

પગલાની આહટ બહાનું છે

સાજનનો દીદાર બહાનું છે

જન્મદિન આજે હકિકત છે

યાદોની નિકળી બારાત હકિકત છે.

પ્યારનો ઉમટ્યો સાગર હકિકત છે.

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

30 10 2017
2 11 2017
Mahendra Shah

Good!

Sent from my iPhone

Mahendra Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: