બોલો બોલો બોલો, ઉખાણાના જવાબ **૨017

13 11 2017

તું આવે મદમાતો હું ઝુમું લહેરાતી

મસ્ત બની દિખલાવું  હાથ પસારી વધાવું

( પવન )

*

જોઈએ તેટલો હોવા છતાં

મારી પાસે જરાય નથી ?

(સમય)

*

તું મને ખૂબ ગમે

ભલે ઓઢવાનામાં લપેટાઉ

ભલે ગોદડામાંથી બહાર ન આવું

મસ્ત મજાની ‘ચા’થી રિઝાઉં

( શિયાળાની કડકડતી ઠંડી )

*

ભલે નોકરી નથી કરતી

પૈસા કમાતી નથી

સમય વેડફતી નથી

અફસોસ કે રંજ નથી

( નિવૃત્તિમાં પ્રવૃત્તિ)

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

16 11 2017

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: