ડિસેંબર, ૨૦૧૭ ઉખાણા

28 12 2017

 

૧.

ચાલો ત્યારે વિદાય લઈશ.

મળવાની શક્યતા નથી

કદાચ નસિબ હોય તો

નવી પળ દિવસ કે વર્ષ

**

બોલો બોલો બોલો  ?

****

૨.

આખરે મહા મહેનતે આવ્યા

જો કે આવીશું ખાત્રી હતી

આપણા સહુના માટે સારું

માત્ર “એક”ને ન ગમ્યું ?

**

બોલો બોલો  બોલો

****

૩.

મુલાકાત ટુંકી પડશે

હમેશા જવા ઉત્સુક

થોડી મધુરી મીઠી ક્ષણો

વળી પાછાં ઠેર ના ઠેર ?

**

બોલો બોલો બોલો  ?

****

૪.

સંયમની સહુથી વધુ જરૂર

ખૂબ સલામત સ્થળે વાસ

કાર્ય કરતાં થાકે નહી

તેના વિના જીવન ફિક્કું

**

બોલો બોલો  બોલો  ?

****

Wish you Happy New Year ,2018

Be Happy

Be Positive

Be Energetic

“””””””””””””””””

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: