12 / 6/ 18
મિત્રો આજની તારિખ જુઓ . ઝિણવટપૂર્વક વિચાર કરો . જો તમને કાંઇ પણ લખવાનું મન થાય તો
‘કોમેન્ટ’માં લખો.
જોંઉ છું કેટલા જણ ધ્યાન પૂર્વક વાંચે છે ?
કેટલા વેઠ ઉતારે છે ?
માત્ર મઝાક ખાતર. સર્જનહારે સહુને દિમાગ આપ્યું છે.
વાપરો નહી તો કાટ ખાઈ જશે.
“પેલું અલઝાઈમર બારણા ઠોકી રહ્યું છે’
તેને પ્રવેશવાની સખત મનાઈ છે. ‘
ચાલો ત્યારે વાંચો અને વિચારો !
૧૨ / ૬/ ૧૮ આજની ‘તારિખ’.
In America we write
6 /12 / 18
૧૨ + ૬ = ૧૮
બહાર છો અઢાર હોય….
મિત્ર તો એક જ હોય !!!!!
Nice try. still little more thinking is required
pravinash
american style 6/12/18 is 6 times 1,2,3, answer
also 6+12=18 &18
8+1=9
plus
6 = Half Dozen
12 = Dozen
18 = one and half dozen