પ્રયત્ન

28 07 2018

મહેનત કરી હતી ફળ તો મળી જશે

ફળ મળે કે ના મળે, પ્રયત્ન જારી રહેશે

*

આંગળી આપી પહોંચો પકડનાર મળી જશે

આંગળી આપવી ના છોડી, પ્રયત્ન જારી રહેશે

*

નિઃસ્વાર્થ પણે જરૂરત,પગ તો દોડી જશે

જશ મળે કે અપજશ, પ્રયત્ન જારી રહેશે

*

દોષિતને દંડ મળે એ ગણિત સાચું હશે

નિર્દોષ દંડ ન ભોગવે, પ્રયત્ન જારી રહેશે

*

શાંતિ શોધવા બહાર ખૂબ ફાંફાં માર્યા

ભિતરમાં ડોકિયું કર્યું પ્રયત્ન જારી રહેશે

*

આધ્યાત્મમાં ચાંચ ડૂબાડી વાંચન વધ્યું

કેડી પર કૂચ આરંભી પ્રયત્ન જારી રહેશે

*

જિંદગી આખરી પળ આંખ કાન ખુલ્લા હશે

આંખ મિંચાશે ત્યાં સુધી, પ્રયત્ન જારી રહેશે


ક્રિયાઓ

Information

One response

28 07 2018
Bhavana Patel

Yes, absolutely. This is the spirit we all should have until the last journey of human life. Very nicely written & inspiring.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: