લહેરાય

 

 

 

 

 

 

 

અરે ભલા પ્રેમ પૂછીને ન થાય

રાષ્ટ્રપ્રેમ ગળથૂથીમાં જણાય

*

પહેલો પ્રેમ થાય ને ભૂલાય

રાષ્ટ્રપ્રેમ થાય અને ઉભરાય

*

સ્વર્ગથી અધિક જે જણાય

જન્મભૂમિ અદકેરી ગણાય

*

જાન જાય  ગદ્દારી ન થાય

માતૃભૂમિ શાંતિથી સોહાય

*

જનમ્યા, ખુંદ્યા જેમાં રમ્યા

એ માટીની સોડમ સોહાય

*

તું અખંડ ને ગરવી જણાય

ઉન્નત શીરે તિરંગો લહેરાય

 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: