વનરાતે વનમાં ઝુલે હિંડોળે
શોભા વરણી ન જાય
ચંદામામા આજે એવા રિસાણા
હરિયાળી નો હરખ ન માય
હિંડોળે ઝુલે ને ડાળ પાન ગુએ
રાધા સંગે પેલો કાનો સોહાય
પ્રવિણાની વિચાર ધારા
વનરાતે વનમાં ઝુલે હિંડોળે
શોભા વરણી ન જાય
ચંદામામા આજે એવા રિસાણા
હરિયાળી નો હરખ ન માય
હિંડોળે ઝુલે ને ડાળ પાન ગુએ
રાધા સંગે પેલો કાનો સોહાય