શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
જય શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
ઘરમાં નવરા બેસી બોલો
શ્રીકૃષ્ણઃશરણં મમ
*
કોરોનાથી બચવા બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
મૃત્યુ શૈયાપર લેટ્યા બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
ખોટા વિચારો ત્યજતા બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
સુખના સાગરે નહાતા બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
સહુનું સારું ઈચ્છતા બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
*
દુઃખમાં ધીરજ ધરતાં બોલો
શ્રી કૃષ્ણ શરણં મમ
*
સર્વે વૈષ્ણવ હરપળ બોલો
શ્રી કૃષ્ણઃ શરણં મમ
અત્યારના સમયનું સૌથી સારું ભજન…
સરસ ધૂન!