૧૧મી જાન્યુઆરી ,૨૦૦૭ વર્ડપ્રેસ.કૉમ પર લખવાનું શરું કર્યું હતું .
*
૧૪ વર્ષ એ નાનો સૂનો ગાળો નથી ?
*
તમારા બધાના સાથ અને સહકારે ઘ્ણું પ્રોત્સાહન પામી છું
*
શ્રી. વિજય શાહનો અંતરથી આભાર જેમેણે શરૂઆતના તબક્કામાં
ખૂબ સહાય કરી હતી.
*
આજની તારિખમાં પણ તેમનું માર્ગદર્શન મળે છે.
*
બસ, મિત્રો તમારો સાથ અને સહકાર મળે તેવી આશા !
*
સુંદર, સંસ્કારી અને સહજતા પૂર્વક તમારી સમક્ષ હાજર થઈશ .
***************************
સહુ મિત્રોનો અતઃકરણ પૂર્વક આભાર
હાર્દિક અભિનંદન . જો કે, સોશિયલ મિડિયાના પૂરમાં બ્લોગો તણાઈ ગયા છે !
સુરેશભાઈ
આપની વાત સાથે સહમત છું. છતાં પણ બ્લોગ પરની મુસાફરી ચાલુ રહી છે.
આભાર.
અભિનંદન.
Congratulations …smita
વિચાર વિહાર ને સર્જન યાત્રાને ૧૪ વર્ષની ઉપાસનાને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
અભિનંદન.
હાર્દિક અભિનંદન.
Congratulations. 👌🏼
હાર્દિક અભિનંદન