જગમાં છે એક સુંદર નામ
મુજને પ્યારું હિંદુસ્તાન
આપણા દેશનો ૭૨ મો પ્રજાસત્તાક દિવસ. સહુ ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.
આજના કઠિન કાળમાં આપણે સહુ સાથે રહી ભારતના ઉત્થાનમાં પોતાનો સાથ અને
સહકાર આપીએ. મિત્રો જેમ સારા દિવસો કાયમ ટકતા નથી તેમ આ પણ જતા રહેશે.
આપણે સહુ સાથે હોઈએ તે જ મહત્વનું છે.
ભારત માતાની જય
મારા પ્રાણથી પ્યારો મારો દેશ/
જય હિંદ
મિત્રો સાંભળો વ્યથા
૨૦૦૧ ની ૨૬ ,જાન્યઆરીએ થયેલો એ ધરતીકંપ કેમ ભુલાય?
જેમણે જાન ખોયા તેમને શ્રદ્ધાંજલી. જેઓ હયાત છે અને સદમામા
હોય તેમને સર્જનહાર શક્તિ આપે. એવી પ્રાર્થના.
===========
વતન પ્રેમ ને શબ્દો માં વણી લઈ ને સુંદર ટૂંકા માં બધું આવરી લઇ ને આલેખન કર્યું છે…અભિનંદન
મારા દેશ પર મને ગર્વ છે ની અનુભૂતિ જોઈ શકાય છે.
Janfariyadnews.com