શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો
૫૪૪માં મંગલ પ્રાદુર્ભાવ.
********************************************************************************
પ્રાકટ્ય દિવસ
************
શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ
શ્રી વલ્લભાચાર્યનું બીજું નામ છે. શ્રી મહાપ્રભુજી.
શ્રી કૃષ્ણઃ શરણાં મમનો મહામંત્ર જેમણે આપ્યો છે.
પુષ્ટિમાર્ગનું જેમણે વૈષ્ણવજનોને માર્ગ દર્શન પુરું પાડ્યું છે.
બ્રહ્મસંબંધ અર્પીને જીવોને પુષ્ટિમાર્ગમાં અપનાવ્યા.
*****************
વલ્લભ નિરખવાને આવી સાહેલડી
વલ્લભ નિરખવાને આવી રે
*
ચંપારણ દ્વારે આવી ઉભી સાહેલડી
વલ્લભ નિરખવાને આવી રે
*
અષ્ટાક્ષર મંત્ર પામી સાહેલડી
વલ્લ્ભ નિરખવાને આવી રે
*
તુલસીની માળા પહેરી સાહેલડી
વલ્લભ નિરખવાને આવી રે
*
આંખડીની પ્યાસ મટી સાહેલડી
વલ્લભ નિરખી રાજી રે
***********************
શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ
एकम शास्त्रम श्रीदेवकी पुत्रमगिताम
एको देवो देवकीपुत्र एव
मंत्रोप्यकास तस्य नमानि यानी
कर्मोप्यएकम तस्य देवस्य सेवा
અર્થઃ
****
દેવકી પુત્ર શ્રીકૃષ્ણએ ગાયેલી ‘ગીતા’ એ શ્રેષ્ઠ ગ્રંથ છે.
દેવકી પુત્ર કૃષ્ણ શ્રેષ્ઠ ઈશ્વર છેે.
કૃષ્ણનામ એ શ્રેષ્ઠ મંત્ર છે. ( શ્રીકૃષ્ણ શરણં મમ)
કૃષ્ણનું સેવા કાર્ય અતિ ઉત્તમ છે.