જાગ્યા ત્યાંથી સવાર !

જુનું યાદ કરી શું ફાયદો ? ગયો સમય પાછો ન આવે !

*

દબાવીને ખાધા પછી પસ્તાવો નકામો ! પરિણામ ભોગવો !

*

બાળપણ મસ્તી તોફાનમાં ગુમાવ્યું ! હવે કરો પસ્તાવો !

*

જીવનમાં શોખ કેળવ્યા હશે તો, વૃદ્ધાવસ્થા આરામથી ગુજરશે

*

પ્રસિદ્ધિ પામવા ‘યેન કેન પ્રકારેણ’ની રીત ન અપનાવો

*

વાત મુદ્દાસર ગોઠવીને કહો ! એલફેલ બોલવાનો શું અર્થ ?

*

નજર નીચી વિચાર ઉંચા ! નહી તો પગ મોચવાય !

*

દેખાદેખીમાં સમય વેડફ્યો ! હવે જાગ્યા, શું પામ્યા ?

*

જુવાની દીવાની ગઈ, છુપાયેલી ‘કલા’ વિકસાવાની તક સાંપડી !

*

બાળકો પરણીને સ્થાયી થઈ ગયા, હવે મંજીરા વગાડો યા પ્રવૃત્ત બનો !

*

હવે તો જાગો, સરજનહારને સમરો, કોઈનું ભલું કરો, સમયનો સદ ઉપયોગ કરો

*

ખાલી આવ્યા ખાલી જવાના, જવાનું ભાથુ બાંધો, સતકર્મોની શુભ  શરૂઆત

*

કોઈ બે શબ્દ કહે સાંભળી લો, ગોબો તો નથી પડ્યોને ?

*

મોડું થાય તે પહેલાં ચેતજો ! ઉત્તિષ્ઠઃ  જાગ્રતઃ

*

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: