લોક ગીતો

28 08 2021

એ જમાનો ગયો જ્યારે લોક ગીત ગવાતા

આજે જ્યાં જુઓ ત્યાં કઢંગા ગીત સુણાતા

*

ગામડાની ગોરીને ડચકારે બકરી ચરાવતા

ઉંચી એડીનાસેંડલ પહેરી ચા ચા ચા કરતા

*

ગાયને નીરતાં ને બકરીઓને દોહતાં

આઈ પેડ દઈને બાળકો છાનાં રાખતા

*

ઘંટીની ઘરેરાટીને વલોણાનું ધમધમ

સવારના પહોરમાં એરોબીકસ્ની કૂદંકૂદ

*

આરતીનો ઘંટારવને શ્લોકોનું ઉચ્ચારણ

ટી વી પર આવે ગોળીઓની રમઝટ


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: