
295,999 h આજે “૯૯”નો
ધક્કો લાગ્યો !
મિત્રો આ આંકડા શું બતાવે છે. આપ સહુનો પ્રેમ, સહકાર અને ઉમંગ.
બસ આમ સાથ અને સહકાર આપશો એવી અંતરની ઈચ્છા.
ભારત બે મહિના માટે જઉં છું. ત્યાં સગવડ મળશે કે નહી તેની ખબર નથી.
કાલે એક છેલ્લો લેખ મૂકીશ. પછી મળીશું એપ્રિલમાં.
જયહિંદ
ભારત માણો એ શુભેચ્છા.આવતીકાલના લેખ પછી નવા લેખોની ઉત્કંઠા રહેશે
આજે “૯૯”નો કે 295,999 hનો ધક્કો !
ધન્યવાદ
મારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ તમારી સાથે છે.
તમારી યાત્રા સલામત થાય.