અણમોલ લહાવો **પ્રીતિ સેનગુપ્તા

મિત્રો આજે  સહર્ષ રજૂ કરું છું યાદગાર મુલાકાત શ્રીમતિ પ્રીતિ સેન ગુપ્તાસંગે. હ્યુસ્ટનમાં તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક રાત તેમની સાથે પસાર કરવાનું  સદભાગ્ય સાંપડ્યું. પ્રીતિ સેનગુપ્તાનો પરિચય તેમના જ શબ્દોમાં કહીએ તો , ‘મૂળ ભારતિય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડા અમેરિકન અને ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના. તેમનું વતન અમદાવાદ,વાંચન ચાલુ રાખો “અણમોલ લહાવો **પ્રીતિ સેનગુપ્તા”

માતૃભાષાનું દેવુ (5) વિજય શાહ

ગુજરાતી ભાષાને નબળી માનીને ચાલનારા સૌને તેમના અજ્ઞાન ઉપર શરમ આવવી જોઇએ. તેવુ મંતવ્ય ધરાવતા નર્મદે જ્યારે નર્મદકોશ  તૈયાર કર્યો ત્યારે સંસ્કૃત માતાની કોઇ પણ ભાષા નબળી ન હોય તે સિધ્ધ કરવા તે વર્ષો સુધી ઝઝુમ્યા. અંગ્રેજીકાળમાં તેમને જરુરી ક્લાર્ક જમાતને તૈયાર કરતા તેઓ એ જે ભાષા તેઓ સમજી શકે તે ભાષા કરતા બીજી દરેકવાંચન ચાલુ રાખો “માતૃભાષાનું દેવુ (5) વિજય શાહ”

માતૃભાષાનું દેવુ-વિજય શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ડ્પ્રેસ બ્લોગ ઉપર રજુ થયેલ મારી માતૃભાષાનુ દેવુ  ની ચર્ચા અત્રે પેજ સ્વરુપે ફરી મુકું છું. આ વિષય ગહન છે તેની ઉપર વધુ ચર્ચા થાય તે આવશ્યક છે અને એવું પણ મારુ માનવું છે કે આ વિષયને જેટલો લોકભોગ્ય બનાવાય તેટલુ માતૃભાષાનાં સંવર્ધન માટે સારું છે રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી કોશની પહેલી આવૃતિવાંચન ચાલુ રાખો “માતૃભાષાનું દેવુ-વિજય શાહ”

એન. આર. જી સંમેલન-અર્ચિતા પંડ્યા

  એનઆરજી ભાઇબહેનોના માતૃભાષાના પ્રેમને વંદન કરવા અને ગુજરાતી કળા સંસ્કૃતિને તેમની લીલીછમ નિસ્બતને પોંખવા યોજાયેલ પ્રસંગ એટલે એનઆરજી ગુજરાતી ઉત્સવ  અમદાવાદમાં 13 જાન્‍યુ.ના રોજ,ગુજરાતની બહાર સ્‍થાપી થયેલા ગુજરાતનીઓને ગુજરાત સાથે સાંકળવાના ભાગરૂપે વૈશ્વિક ગ્લોબલ પરિવાર ના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય એકાદેમી ના સહયોગથી,,ગુજરાત માં યુની.કન્વેશન હોલ માં એક કલ્ચરલ મીટ યોજાઈ.પોઝીટીવ મીડિયા પ્રા .લીમીટેડ નાવાંચન ચાલુ રાખો “એન. આર. જી સંમેલન-અર્ચિતા પંડ્યા”

મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”

Originally posted on "બેઠક" Bethak:
મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”- તૈયાર થઇ રહ્યો છે… ? “સંવર્ધન માતૃભાષાનું”  અમેરિકન સર્જકોનું પ્રદાન પ્રસ્તાવના ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે સમર્થકો અને વિદ્વાનો તો નિશ્ચિંત જ હતા અને માનતા હતા કે . ‘ભાષા, ભુષા (વેશભુષા),ભજન અને ભોજન’ એ સર્વની લહેજત માણવા દરેક વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવો પડે. એક સરખા વિચારો માતૃભાષાનાં…

જિગરના પપ્પા-પ્રવીણા કડકિયા

List Price: $27.50 6″ x 9″ (15.24 x 22.86 cm) Full Color on White paper 124 pages ISBN-13: 978-1500920869 (CreateSpace-Assigned) ISBN-10: 150092086X BISAC: Family & Relationships / Education A story of family, sacrifice, loss and rebirth. Follow the lives of two generations of a family and be inspired by their love and commitment to eachવાંચન ચાલુ રાખો “જિગરના પપ્પા-પ્રવીણા કડકિયા”

એક ડગ ધરા પર- પુસ્તક એમેઝોન. કોમ ઉપર

પુસ્તક તરીકે એક વધ્યું ઠેકાણું.. Ek Dag Dhara Par Authored by Pravina Avinash Kadakia List Price: $6.00 5.5″ x 8.5″ (13.97 x 21.59 cm) Black & White on White paper 128 pages ISBN-13: 978-1480001954 (CreateSpace-Assigned) ISBN-10: 1480001953 BISAC: Fiction / Contemporary Women Llife story of a brave and smart girl. Who stands up for theવાંચન ચાલુ રાખો “એક ડગ ધરા પર- પુસ્તક એમેઝોન. કોમ ઉપર”

દોસ્ત, હું ગુજરાત છું.-જય વસાવડા

       હું ગુજરાત છું…! મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત… ગુજરાત મોરી મોરી રે! (ઇન્દુલાલ ગાંધી)  દોસ્ત, હું ગુજરાત છું. જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીનેવાંચન ચાલુ રાખો “દોસ્ત, હું ગુજરાત છું.-જય વસાવડા”