સંજોગની મારી

એક નારી નમણી ચાલે છે તેનાં પગલાં ભારે લાગે છે તેણે નજર્યું નીચી ઢાળી છે પાલવમાં પારેવડું પોષાણું છે તેનો પતિ દારૂપીને સતાવે છે તેને ઢોર માર મારે છે કલંકીની કહીને પોકારે છે સંજોગોની તે મારી છે તેના નસીબની બલિહારી છે જગત પાપ નામ આપે છે મનનો માનેલ હૈયે ચાંપે છે વિરહનાં અગ્નિમાં તે સળગેવાંચન ચાલુ રાખો “સંજોગની મારી”

બ્લોસી

બ્લોસી   ‘બ્લોસી’ મારી ઢિંગલી કેવી રૂપાળી લાગે તેના વગર મુજને નિંદ ના આવે ************* ‘બ્લોસી રે બ્લોસી’ તું શાને રડે ? તને આપુ પિપરમિંટ તને આપું ચોક્લેટ તારા પપ્પાજી આવે છે મોટર ગાડી લાવે છે. મમ્મીને બેસાડે છે હોર્ન વાગે પમ પમ બ્લોસી નાચે ઢમ ઢમ ******************** આજે મારી ‘બ્લોસી’ શાળાએ ગઈ પાણીની બાટલીને દફતરવાંચન ચાલુ રાખો “બ્લોસી”

તારી દિલાવરી

  દરિયા તારી દિલાવરી અખૂટ જળની રાશી તુજને પૂજુ ખુશ મારે ન જાવું કાબા કે કાશી઼ * તારી વિશાળતા ને ગહરાઈ ના કોઈ અંદાઝ માનવ નિરખે ખુશીથી અને બજાવે પખવાજ * દિલાવરીનો જોટો નહી ભિતરે મબલખ ભંડાર ભામાશાને કર્ણ શિખ્યા તારો માનું હું ઉપકાર * તારી અનેરી અદા જીવતે જીવ માનવી ડુબાડે નોખો કેવો શ્વાસવાંચન ચાલુ રાખો “તારી દિલાવરી”

“એ તું હતો “૩૧મી ઓક્ટોબર ૨૦૧૮

પહેલા પ્યરની સોડમ માણી, એ તું હતો દિલ ધબકી ઉઠ્યું જેનાથી, એ તું હતો પ્યારની પરિભાષા સમજાવી, એ તું હતો નવજીવનના પંથે હાથ ઝાલ્યો, એ તું  હતો મંડપમાં જીવવાના કૉલ દિધા, એ તું હતો જીવનનો મર્મ શું સમજાવ્યો, એ તું  હતો મને નિંદરેથી જગાડી સંભાળી, એ તું હતો સ્વમાં દૃઢ વિશ્વાસ મૂકનાર,  એ તું હતો મૈત્રીનીવાંચન ચાલુ રાખો ““એ તું હતો “૩૧મી ઓક્ટોબર ૨૦૧૮”

સંયમથી માણિએ

એકલતા ભરી  જીંદગી એ ઘણા ખેલ ખેલ્યા છે રડવું છોડીને સાથીની યાદમાં જીવ પરોવ્યો છે * દુઃખને પચાવી હસતું મુખ રાખતા શીખ્યા છે સ્મિતને રૂદન એ સ્ક્કાની બે અલગ બાજુ છે * મંજીલ બનાવી યાદોને સહારે  સફર જારી છે રસ્તો મળે  કેડી કંડારી વિશ્વાસે ડગ ભર્યા છે * ફરિયાદ કરવી કોને, સમય કોની પાસે છેવાંચન ચાલુ રાખો “સંયમથી માણિએ”

દેખતી માનો ‘ઈ મેઈલ’

આંધળી માનો કાગળ આપણે વાંચ્યો છે. તેમાં છુપાયેલા દર્દનો અહેસાસ અનુભવ્યો છે. ચાલો માણીએ દેખતી માનો ૨૧મી સદીનો ઈ મેઈલ ******************************* સ્નેહ ભરેલું અંતર જેનું હૈયે ભરી હેતની હેલ કમપ્યુટર પર આજે માવડી લખતી દીકરાને ઈ મેઈલ **** ‘ગગો’ એનો અમેરિકા દેશે ‘નવા જમાનાની’ બૈરી સંગે * હરદમ મોકલે ઢગલે પૈસા ‘માવડી’ તું કરને જલસાવાંચન ચાલુ રાખો “દેખતી માનો ‘ઈ મેઈલ’”

પ્રયત્ન

મહેનત કરી હતી ફળ તો મળી જશે ફળ મળે કે ના મળે, પ્રયત્ન જારી રહેશે * આંગળી આપી પહોંચો પકડનાર મળી જશે આંગળી આપવી ના છોડી, પ્રયત્ન જારી રહેશે * નિઃસ્વાર્થ પણે જરૂરત,પગ તો દોડી જશે જશ મળે કે અપજશ, પ્રયત્ન જારી રહેશે * દોષિતને દંડ મળે એ ગણિત સાચું હશે નિર્દોષ દંડ ન ભોગવે, પ્રયત્નવાંચન ચાલુ રાખો “પ્રયત્ન”

૧૭મી માર્ચ, ૧૯૯૫ (૨૦૧૮)

    યાદ અનજાણ હતા સાથી બન્યા બિછડ્યા*****  યાદોમાં જડાઇ ગયા બાહોંમા સમાવી આલિંગી, અળગી થઈ**** યાદોમાં જડાઈ ગયા ફોનની ઘંટડી વાગી, દોડી, ‘રોંગ નંબર’***** યાદોમાં જડાઈ ગયા પ્રેમાળ અવાજનો અંદાઝ ભણકારાનો સાદ*** યાદોમાં જડાઈ ગયા પ્રેમ અનહદ થઈ ગયો,રહ્યો માત્ર અહેસાસ***** યાદોમાં જડાઈ ગયા પહેલો પ્રેમ, અદભૂત, આહલાદક, ****** યાદોમાં જડાઇ ગયા જીવન યાત્રાવાંચન ચાલુ રાખો “૧૭મી માર્ચ, ૧૯૯૫ (૨૦૧૮)”

તમારા વગર

વર્ષોના વહાણા વાયા,  તમારા વગર સવારની થાય સાંજ તમારા વગર હજુ કેટલા બાકી,  તમારા વગર નથી દિલ માનતું    તમારા  વગર કશું નથી  પ્યારું   તમારા  વગર વાત  કોને  કરવી  તમારા વગર સમાજ દીસે દાધારંગી તમારા વગર ચહેરાં પર મહોરાં તમારા વગર શ્વાસની આવન જાવન  તમારા વગર કામાકાજમાં છું ડૂબી તમારા વગર ૨૩મી દિવાળી ગઈવાંચન ચાલુ રાખો “તમારા વગર”

જીંદગીનો શણગાર

                      ***************************************************************** જીવનની બાજી રમતા રોજ હારી જાંઉ છું જીતવાની ચાહમાં નવો દાવ ખેલી જાંઉ છું ** હાર એ કાંઈ જીવનમાં નિષ્ફળતા છે? એ તો જીત તરફ માંડૅલું પ્રથમ ડગ છે ** હાર અને જીત તો સિક્કાની બે બાજુ છે ફેરવો હારજીતમાં-જીતહારમાં જણાય છે **વાંચન ચાલુ રાખો “જીંદગીનો શણગાર”