હું

  મારા કરતાં મોટો હું   ધરતી પર અતીસુંદર હું   ફૂલથી પણ હલકો હું   હિમાલયથી ભારી હું   મારી આગળ પાછળ હું   અવ્યક્ત છતાં વ્યક્ત હું   ગર્વથી છલકાતો હું   પાણી કરતાં પાતળો હું   અજ્ઞાનથી ઉભરાતો હું   જ્ઞાની સમજી ગુમાની હું   આવરણમાં લપેટાયો હું   નરીઆંખે ન ભાળતોવાંચન ચાલુ રાખો “હું”

નિશાની

આજે હાજરીનો અભાવ છે ગેરહાજરીમાં હયાત છે યાદોંની સજી બારાત છે ને શરણાઈ નો ગુંજરાવ છે ખૂણેખાંચરે હસ્તી છે નજર્યું સમક્ષ તરવરતી છે ફૂલોથી મઘમઘ બાગ છે ને ફળોથી લચેલ ડાળ છે કણકણમાં માળીની યાદ છે પ્યારનો તેમાં સાદ છે આપ્યાં વચનને પાળ્યાં છે ને નિશાનીઓની માળા છે પ્રભુની વરસી ક્રુપા છે આંગણમાં ઉજાસ છેવાંચન ચાલુ રાખો “નિશાની”