ખુલ્લી આંખે——-૨

આજે જ્યાં જોઈએ ત્યાં સાંભળવા મળે છે “સમય બદલાયો છે.” ખબર નહી કેમ હું એ મંતવ્ય સાથે સહમત થઈ શકતી નથી. તમે તરત જ વળતો જવાબ આપશો,” જેવી તમારી મરજી.”  એક પળ થોભો, જે કાંઈ કહું છું તે સાંભળજો, વિચારજો .કદાચ તમને તેમાં તથ્ય જણાય. ૧. સૂરજ સદીઓ થઈ પૂર્વમાંથી ડોકિયું કરી પશ્ચિમમાં ડૂબકી લગાવેવાંચન ચાલુ રાખો “ખુલ્લી આંખે——-૨”

ખુલ્લી આંખે—-૧

આજે જ્યાં નજર કરીએ ત્યાં છૂટાછેડાના ગમખ્વાર બનાવ સંભળાતા હોય ત્યાં ટપાલી આવીને સુંદર સમાચારવાળું પરબિડિયું પકડાવી ગયો. ખોલીને જોયું તો માનવામાં ન આવ્યું. જે બાલુકાકાએ મને નાની હતી ત્યારે ખોળામાં બેસાડી રમાડી હતી તે બાલુકાકા તથા સવિતાકાકીના લગ્નની ૭૫મી વર્ષગાઠના આમંત્રણની પત્રિકા હતી. બાળપણના મધુરા દિવસો આંખ સમક્ષ તરવરી ઉઠ્યા. સાંજના પતિદેવને ખૂબ ઉત્સાહ પૂર્વક જણાવ્યું. હજુ પંદર દિવસનીવાંચન ચાલુ રાખો “ખુલ્લી આંખે—-૧”

ખુલ્લી આંખે

મિત્રો આજથી રજુ કરું છું નવો વિભાગ. “ખુલ્લી આંખે” આશા  છે આપ સહુ તેને ખુલ્લે દિલે  આવકારશો. સમાજમાં ચારેબાજુ નિત્ય નવા પ્રસંગો બનતા હોય છે. ગમતા પણ હોય અને અણગમતાં પણ!  આપણે ભલે તેની સાથે કાંઈ લેવાદેવા હોય કે ન હોય  મગજ તેની નોંધ અચૂક લે છે. તો ધિરજ ધરો કાલથી પ્રસંગો તમને જાણવા મળશે. તમારો અમૂલ્ય અભિપ્રાય આપવોવાંચન ચાલુ રાખો “ખુલ્લી આંખે”

* ’કેમ છો ” કહેવાની પહેલ

*  ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. * શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. * કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. * બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.  કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. * મહેણું ક્યારેય ન મારો. ’વાંચન ચાલુ રાખો “* ’કેમ છો ” કહેવાની પહેલ”