“૬” વર્ષની મુસાફરી

૨૦૦૭ અને ૧લી ઓગસ્ટ, તિલક જયંતિના શુભ દિવસે “મન માનસ અને માનવી” ના બ્લોગના શુભ ગણેશ માંડ્યા હતાં. ૬ વર્ષની લાંબી મઝિલ તય કરવામાં આપ સહુનો ભાગ નાનો સૂનો નથી. આપ સહુના પ્રોત્સાહન દ્વારા આટલી લાંબી મુસાફરી તય કરી એ બદલ આભાર. ઈશ્વરની મરજી વગર પાંદડું પણ હાલી શક્તું નથી.  તેનો આભાર હરક્ષણે માનવાનું નવાંચન ચાલુ રાખો ““૬” વર્ષની મુસાફરી”

સાસુએ સદી ફટકારી

આજનો દિવસ આમ તો સામાન્ય હતો. રોજ સૂરજ ઉગે છે તેમ આજે પણ ઉગ્યો. ચોમાસાની ઋતુ હતી તેથી સૂરજ સંતાકૂકડી રમતો હતો. આજે પ્રભામાસીની ૧૦૦મી જન્મ જયંતિ ઉજવાવાની હતી. પ્રભામાસીને ત્રણ દીકરા અને એક દીકરી. ત્રણેયને ઘરે લીલી વાડી હતી. પરભુકાકા, પ્રભામાસીના વર સુંદર મજાની, કપડાંની મીલ શરૂ કરી પાંચ વર્ષ ચલાવી અને કારીગરોના ઝઘડામાંવાંચન ચાલુ રાખો “સાસુએ સદી ફટકારી”

પિતૃ દિવસ (ફાધર્સ ડે)

પિતાજીની વાત યાદ આવે ત્યારે આ ઉમરે પણ આખા શરીરમાં સ્ફૂર્તિ ફરી વળે. અમે બધા ભાઈબહેન પિતાજીને મોટાભાઈ કહેતાં, કદી મોટાભાઈ કીધું જ નથી મોટાઈ, ભ ખાઈ જવાનો. પાંચેય ભાઈ બહેનોમાં હું તેમની સહુથી લાડકી હતી. તેમનો પડ્યો બોલ ઝીલતી. ભણવામાં હોંશિયાર હોવાથી પરિક્ષામાં સારા ગુણાંક આવે એટલે ચીમનલાલ ચાંદીવાલાને ત્યાં લઈ જાય. ‘બેટા જેવાંચન ચાલુ રાખો “પિતૃ દિવસ (ફાધર્સ ડે)”

મુંબઈમાં “મોનો રેલ”

ક્યા બાત હૈ? મુંબઈમાં ‘મોનો રેલ’નું આગમન. હજુ તો હમણાં જ મુંબઈમાં મહાલીને આવી! ખરેખર સુંદર મુસાફરી રહી. કુટુંબનો પ્યાર મન ભરીને માણ્યો. હા, મુંબઈમાં ગીર્દી છે પણ જો હોંશિયારીથી જીવો તો આનંદ પણ છે. આ જીવ તો મુંબઈનો ભોમિયો! દરરોજ સવારે સાડા છમાં નાનાચૌકથી મરીન ડ્રાઈવ ફરવા જવાનું. સુંદર ચોપાટી પર લોકોને ‘યોગ’ અથવાવાંચન ચાલુ રાખો “મુંબઈમાં “મોનો રેલ””

અલબેલી મુંબઈ નગરી

પરિચિત આ નગરમાં અપરિચિતોના સમુહમાં આવીને ભરાઈ આજે સુંદર સુનહરી સાંજે કીડિયારું જાણે ઉભરાયું કિકિયારીથી છલકાયું વિસરી ગઈ એ ચહેરા પહેર્યા નવિન મહોરા અંતરની યાદ મધુરી નયનોની પ્યાસ અધુરી ઉભરાઈ દિલને ખૂણે અધિરાઈ પૂર્વક વીણે મુંબઈની છે બલિહારી સહેલાણીઓથી સંવારી કરમાં કશું ન લાધ્યું સળવળી હ્રદયે જાગ્યું પરિવર્તન જોઈ જાણ્યું નગ્ન સત્ય નયને ભાળ્યું અલબેલીવાંચન ચાલુ રાખો “અલબેલી મુંબઈ નગરી”

આમજનતા

સતત અંહી તહીં ફરતી જુઓ આમજનતા કઈ દિશામાં જઈ રહી છે આ આમજનતા બે છેડા ભેગા કરવા મથતી આમજનતા મુખ પર હાસ્ય વિલાયુ એવી આમજનતા મારગ ભુલેલ ભટકી રહેલી આમજનતા મહેનતુ, મોંઘવારીમા પિલાતી આમજનતા શું ખરીદે શાક પાંદડુ, અનાજ આમજનતા દુધના દુર્લભ દર્શન દોહ્યલાં આમજનતા સડક પર ઘર વસાવી રહેતી આમજનતા ચાદર ઓઢી નસકોરાં ભરતીવાંચન ચાલુ રાખો “આમજનતા”

છાંડી ચલી

પ્રેમ કરવો ખૂબ આસાન રહી તેમાં સદા ગુલતાન હર એક ડગ એવું ભર્યું મંઝિલ કે રાહ ના જડી પ્યારમાં ઠેસ એવી વાગી ના રડી ના ચીસ પાડી ટીસ તેની એવી નિરાળી દર્દની દવા કશે ન ભાળી દિવાનીએ ધોખો એવો ખાધો દામનમાં એક તણખો ચાંપ્યો દિલ બળ્યું ના રાખ બની પ્રેમના માર્ગને છાંડી ચલી ૧૭મી માર્ચ,વાંચન ચાલુ રાખો “છાંડી ચલી”

બોલો બોલો બોલો કોણ ?

૧. ધર્મ જુદા, આચરણ જુદા, વિચાર સમાન, શિક્ષા સમાન સ્થળનું નામ બે અક્ષર ત્રણ અક્ષર ચાર અક્ષરના મારા નામ બોલો બોલો બોલો બોલો કોણ? ૨. શુક્રવાર, રવિવાર, સામાન્ય દિવસ ન જોયા વાર કે તહેવવાર નાના મોટાં સઘળા જાય સ્થળનું નામ બે અક્ષર ત્રણ અક્ષર ચાર અક્ષરના મારા નામ બોલો બોલો બોલો બોલો કોણ? ૩. મારાવાંચન ચાલુ રાખો “બોલો બોલો બોલો કોણ ?”

ગાંધી બાપુના જન્મદિન નિમિત્તે

ભારતમાં પગ પસેરો કર્યો ” ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા.” ભારતાને ખોખલું કર્યું “ઈટ ઈન્ડિયા જુગલબંધી દ્વારા” ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૦૦ ૦/૦ પરદેશી હતી. ઈટ ઈન્ડિયા ભાગિદાર ૫૦ ૦/૦ -૫૦ ૦/૦ ઇસ્ટ ઈન્ડિયા કંપની વેપારને નામે પ્રવેશી હતી ઈટ ઇન્ડિયા ‘ઘર ફૂટે ઘર જાય’ નિયમે આધારિત ઈસ્ટ ઈન્ડિયા આજે એક ભારતિયના કબજામાં ઈટ ઈન્ડિયા સરદારજી અનેવાંચન ચાલુ રાખો “ગાંધી બાપુના જન્મદિન નિમિત્તે”