અખાના પદ

      તિલક  કરતાં  ત્રેપન ગયા,  જપમાલાના  નાકાં  ગયા        તીરથ ફરી  ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યા હરિને શરણ       કથા સુણી સુણી  ફૂટ્યા કાન અખા તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન              એક  મૂરખને  એવી  ટેવ  પત્થર  એટલા પુજે  દેવ        પાણી  દેખી  કરે  સ્નાન  તુલસી  દેખી  તોડે  પાન        એ  અખા વડુંવાંચન ચાલુ રાખો “અખાના પદ”

તુલસીદાસ

         તુલસી   યે   સંસારમેં   પંચ   રત્ન  હૈ   સાર           હરિભજન અરૂ સંતમિલન, દયા દાન ઉપકાર                  તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીયે રોય          માન ગુમાવે આપનો  બાંટ ન  લેવે  કોય                તુલસી નીચે જનનસે  બનેન ઉંચો  કામ         મઢત  નગારા ના બને  ચૂહા કેરો  ચામ               એક  મૃગકે વાંચન ચાલુ રાખો “તુલસીદાસ”

દેખતી માનો ઇ-મેઈલ

         સંતોષ   ભરેલું   જીવન   જેનું   સાગર    જેવડુ  સત       વેણીભાઈની વહુ  વનિતા લખે ઈ મેઈલ  દ્વારા ખત       દિકરો એનો  અમેરિકા  ગામે  રોહિતભાઈ પટેલ નામે       મનુભાઈનો મનિયો કહે છે રોહિત રોજ મને ભેળો થાય        દિવસ આખો  યુ  રેલમાં ઘુમે ને  મોડી રાતે ઘેર જાય        પત્ની એની  બાળકો સાચવે  નેવાંચન ચાલુ રાખો “દેખતી માનો ઇ-મેઈલ”

જનની

    મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ     એથી મીઠી તે મોરી માત જો …        જનનીની જોડ સખી નહિ જડે રે લોલ     પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ     વ્હાલના ભરેલ એના વેણ જો           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ     અમીથી ભરેલ એની આંખડી રે લોલ     હૈયુંવાંચન ચાલુ રાખો “જનની”

ગાંધી આ રહ્યા

આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા                                  આજે વર્ષોના વહાણાં વાહ્યાં , લાગે છે ગાંધી અંહી છે તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા                          વાંચન ચાલુ રાખો “ગાંધી આ રહ્યા”

અખાનાં પદ

  તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યો હરીને શરણ કથા સુણી  સુણી  ફૂટ્યા કાન અખા તો ય નવ આવ્યું  બ્રહ્મજ્ઞાન ** એક  મૂરખને  એવી  ટેવ   પથ્થર  એટલા  પૂજે  દેવ પાણી  દેખી  કરે  સ્નાન   તુલસી  દેખી  તોડે  પાન     એ અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત **     એક  નગરમાં  લાગી વાંચન ચાલુ રાખો “અખાનાં પદ”

સુંદર નામ

 શ્રીજીનું   નામ  છે સુંદર  નામ    ભજીલે  પ્યારા  શ્રીજી નું  નામ    શ્રીજી નું  નામ છે ભગવદ નામ    ભજીલે  પ્યારા  શ્રીજી નું   નામ     દુનિયાનાં લોકોથી   રિશ્તો  તોડ    શ્રીજી  ના  નામથી  નાતો  જોડ    શ્રીજીનું  નામ   નિરંતર    બોલ    ભજીલે   પ્યારા  શ્રીજી નું  નામ    શ્રીજીનું  નામ  છે  ખૂબ  પાવન    શ્રીજીનું  નામ વાંચન ચાલુ રાખો “સુંદર નામ”

તુલસી-કબીર

  બૂરા જો દેખન મૈં ચલા, બૂરા ન મીલીયા કોય     જબ તન ઢૂંઢા આપકા,  મુઝસે બૂરા ન કોય         તુલસીદાસ     કલીકા બ્રાહ્મણ મશ્કરા,  તાકો ન દીજો દાન     કુટુંબ સો નરક હી ચલા, સાથ ચલા જજમાન         કબીરજી          તુલસી નીચે જનનસે , બનેન ઉંચો કામ     મઢત નગારા ન બને, ચૂહાવાંચન ચાલુ રાખો “તુલસી-કબીર”

સ્નેહશંકા ‘ કલાપીનો કેકારવ ‘

 ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું;   દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!   ન થા ન્યારીઃન થા ઘેલીઃન થા વ્હેમીઃન થા મેલી!   કરી મ્હારું હ્રદય તારું  હવે શંકા પ્રિયે, શાની?   કદી દિલને ન દે દિલ તું દિલ તો ન લે તે તું;   હ્રદયનું સત્વ પીધું તે ;હ્રદય હીણૉ કરે તો  શું?   કહે ને પ્રાણવાંચન ચાલુ રાખો “સ્નેહશંકા ‘ કલાપીનો કેકારવ ‘”

પસ્તાવો- કલાપી

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો’તો! એ ના રોયું,તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ, મેં જાણ્યું કે જખમ સહવો રહેલ કરનારને છે! કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી? રોતું મારું હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઈ! રે રે! તે ઘા અધિક મુજને મ્રુત્યુથી કાંઈવાંચન ચાલુ રાખો “પસ્તાવો- કલાપી”