ખાટી મીઠી જીંદગી

યાદ છે ત્યાં સુધી તમને દિલખુશ બરફી ભાવી હતી. આજે દશેરા છે, ઘરે પધારશો તો જરૂરથી આરોગવા મળશે. કદાચ આવવાનું શક્ય ન બને તો જીંદગી કેવી રીતે ‘ખાટી મીઠી’ બને તેની તમને રીત જણાવું. સામગ્રી ૧   કપ હાસ્ય                                                        ૩/૪     કપ દિલગીરી ૧   ચમચી આંસુ                                                    ૧        ચમચો અહંકાર ૧   ચમચ ગુસ્સો                                                   ૧         ચમચી આત્મ સમ્માન ૧/૨વાંચન ચાલુ રાખો “ખાટી મીઠી જીંદગી”

ચાલો રસોડામાં

                                                                       દિલ ખુશ બરફી      સામગ્રીઃ        ૨     કપ    મધુરું હાસ્ય.              ૨      કપ   પ્યાર                      ૧      કપ   સત્ય વાણી                      ૧      કપ   નિર્મળ દ્રષ્ટિ                      ૨      ચમચી  ગુણગાન                      ૧/૨   ચમચી  ભાવના                     ૧/૨    ચમચી  સદવર્તન                     ૧      કપ ભક્તિ                     ચપટી ભર પ્રભુ નામ      રીતઃ       મધુરું હાસ્ય, પ્યાર, સત્યવાણી અને નિર્મળદ્રષ્ટિ  નેવાંચન ચાલુ રાખો “ચાલો રસોડામાં”

છીંપલા

      આ વાનગી નાસ્તા માટેની છે. ઘરમા મિજબાની હોય અને     શરૂઆતમાં મહેમાનોને ખુશ કરવા પીણા સાથે મૂકી શકાય.         સામગ્રીઃ      ૨         વાટકી મેંદાનો લોટ.             ૧/૪      વાટકી તેલ                     ૨         નાની ચમચી વાટેલા મરી.                    મીઠું સ્વાદ પ્રમાણે.                    તળવા માટે તેલ                    (મોટા દાંતાનો કાંસકો)      રીતઃ             લોટમાં  તેલ  ઉમેરી વાંચન ચાલુ રાખો “છીંપલા”

દહીનું ડ્રેસિંગ

        ચાર જણાંના કુટુંબ માટે. જો થોડી કેલરી જોઈતી હોય તો         ઓછી ચરબી વાળું દુધ મેરવી દહીં બનાવવું. ઘરે દહી કેમ          બનાવવું તે આપણને બધાને ખબર છે.             સામગ્રીઃ            ૨     કપ દહી, મીઠું, વાટેલા મરી, વાટેલુ                                     આદુ, તિખુ જોઈતું હોય તો વાટેલા લીલા                                     મરચા.                                    જો જાડુ  ડ્રેસિંગ જોઈતું હોયવાંચન ચાલુ રાખો “દહીનું ડ્રેસિંગ”

ચટપટુ

 સામગ્રીઃ     ૧         કચી કેરી                   ૧/૪     કપ મેથીના કુરિયા                   ૧          નાની ચમચિ મીઠું                   ૧          નાની ચમચી લાલ કાશ્મિરી મરચું                   ૧/૪     નાની ચમચી હળદર                               હિંગ સ્વાદ પ્રમાણે                   ૨          ચમચા તેલ     બનાવવાની રીતઃ                            કાચી કેરીને ધોઈ તેના ચાર કટકા કરી લેવા.                વચમાંથી ગોટલી કાઢી નાના નાના એક સરખાવાંચન ચાલુ રાખો “ચટપટુ”

ટોર્ટીલા રોલ

                                            સામગ્રી:                                                      ૧       પેકેટ મેઁદાના ટોર્ટિલાનુઁ પેકેટ                ૧       પિકાનટે સોસ ની બોટલ                ૧       સાવરક્રિમ નો  ડબ્બો                ૧       પેકેટ ફ્રોઝન પાલક                 લીલા વાટેલા  મરચા, ટુકડો આદુ, મીઠુ, ઝીણા સમારેલા કાઁદા.                 થોડુ તેલ              બનાવવાની રીત :                   પાલકની ભાજીને વાતવરણના ઉષ્ણતામાન પર લાવી , કડાઈમા             તેલ મુકી પહેલા કાઁદાવાંચન ચાલુ રાખો “ટોર્ટીલા રોલ”

‘ખાંડવી’

     ઘણાં બધાની ફરિયાદ સાંભળી છે કે ખાંડવી ખૂઊઊઊઊઊઊઊઊઊઊઊબ  અઘરી છે. જો આમાં દર્શાવેલી રીત અજમાવશો તો ૧૦૦  ૦/૦ ખાંડવી  સરસ થશે. તેની હું તમને ખાત્રી આપું છું.        સામગ્રીઃ ૧. કપ ચણાનો લોટ ૧/૨.  કપ ખાટું  દહીં ૧/૨.   ચમચી મીઠું ( સ્વાદ પ્રમાણે)  ૧ ૧/૨  કપ પાણી ૨.  લીલા મરચા, નાનો કટકો આદુ, વઘાર માટે રાઈ, તેલ ઝીણીવાંચન ચાલુ રાખો “‘ખાંડવી’”

ચમવમ

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી      =====================  બનાવવા માટેની સામગ્રી    ૧. કપ કઠોળના ચણા ૧. કપ સૂકા વટાણા ૧. કપ લીલા મગ ૧. કપ કઠોળના મઠ ૨. કાંદા ઝીણા સમારેલા ૨. ટામેટા ઝીણા સમારેલા ૧.કાચી કેરી ઝીણી સમારેલી ૧.ઝૂડો કોથમરી બારીક સમારેલી ૪. કપ   મીઠું દહીં ગળી ચટણી,  તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, બાફેલા બટાટાવાંચન ચાલુ રાખો “ચમવમ”

આવાકાડો ડીપ

     આ ડીપ મકાઈની ચિપ્સ યા તો શાકભાજીની સાથે       ખૂબ સરસ લાગે છે. સ્વાદ, રંગ અને ગુણ ત્રણેનો       ત્રિવેણી સંગમ માણવા મળશે.       ડીપ  બનાવવા માટેની વસ્તુ.         ૨       નંગ પાકા (નરમ) આવાકાડો       ૨       લીલા  મરચા       ૧       કટકો આદુ       ૧        લીંબુ       ૧        નાનો  કાંદો, મીઠું       રીતઃ-    આવાકાડોવાંચન ચાલુ રાખો “આવાકાડો ડીપ”

‘સ્મુધિ ‘

 વસંત પૂર બહારમા વરતાઈ રહી છે.  ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?    ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.    સ્મુધિ માટે ની ચીજો  ૫     :   કેળાં ૧૫  :     સ્ટ્રોબેરી ૧૦   :   ચમચા  વેનિલા આઈસક્રીમ   ૪     :   પ્યાલા દૂધ ખાંડ  :    સ્વાદ પ્રમાણે ખાંડને  બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે    કારણવાંચન ચાલુ રાખો “‘સ્મુધિ ‘”