૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧

જગમાં છે એક સુંદર નામ મુજને પ્યારું હિંદુસ્તાન આપણા દેશનો ૭૨ મો પ્રજાસત્તાક દિવસ. સહુ ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. આજના કઠિન કાળમાં આપણે સહુ સાથે રહી ભારતના ઉત્થાનમાં પોતાનો સાથ અને સહકાર આપીએ. મિત્રો જેમ સારા દિવસો કાયમ ટકતા નથી તેમ આ પણ જતા રહેશે. આપણે સહુ સાથે હોઈએ તે જ મહત્વનું છે. ભારત માતાનીવાંચન ચાલુ રાખો “૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧”

સાંભળે છે ને ?

આજે સવારથી બેચેન હતી. વિરહની વેદનાની જ્વાળા શાંત થઈ ગઈ હતી. ભારેલો અગ્નિ ક્યારેક સ્મૃતિમાં ફરી વળતો અને સમસ્ત અસ્તિત્વને દઝાડતો. કલાકો સુધી એની તડપન રહેતી. ઘણિવાર તો અડધી રાતના ઉઠીને કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરતી. દાંતની કડકડાટી બોલતી પણ ગણકાર્યા વગર કાર્ય પુરું કરતી. ખૂબ સંયમ ધરાવું છું. આખરે પામર માનવી છુંવાંચન ચાલુ રાખો “સાંભળે છે ને ?”

૨૦૨૦, વિદાય સમારંભ

આજે બધા ભેગા મળીને ૨૦૨૦, નો ભવ્ય વિદાય સમારંભ યોજીએ. દર વર્ષે આપણે નવા વર્ષને ખૂબ ઉમંગભેર આવકારી છીએ. વિતેલા વર્ષનું સરવૈયુ કાઢીને ખાતાવાહી બંધ કરી નવા વર્ષના જમા ઉધારના પાસા ઢાળીએ છીએ. ૨૦૨૦ના કઠીન વર્ષે આપણને ઘણું બધું શિખવ્યું, જીવનમાં આવતા ઝંઝાવાત સામે અડીખમ ઉભા રહેતા શિખવ્યું જેઓ જીવનની બાજી હારી ગયા તેમને વિદાયવાંચન ચાલુ રાખો “૨૦૨૦, વિદાય સમારંભ”

નિવૃત્ત થયા પછી

“પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ” જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ  મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પામીને  જીવન વેંઢારવું પડે તેવું નથી લાગતું. સીધીવાંચન ચાલુ રાખો “નિવૃત્ત થયા પછી”

નવરાત્રી, ૨૦૨૦

મિત્રો ‘કોરોના’ એ આંખ ખોલી. નવરાત્રીનો ખોટો આડંબર ત્યજવા મજબૂર બન્યા. વર્ષોથી ચાલી આવતી ભારતિય પ્રણાલી અપનાવી તેનો આનંદ લુંટીએ. દિસ્કો ડાંદિઆને ગરબાને નામે ભવાઈ, વરવા દ્રૂશ્યો બધાને તિલાંજલી મળી. માતાની ઉપાસના, દિલને ફંફોળવાનો સુંદર સમય આવો તેનો સદ ઉપયોગ કરીએ. નવરાત્રીના નવલા દિવસોને આનંદથી ઉજવીએ. પહેલી નવરાત્રીની રાત કેવી ગઈ ? ‘અંતર્મુખતા’નો પ્રયત્ન કર્યો?**આજેવાંચન ચાલુ રાખો “નવરાત્રી, ૨૦૨૦”

“જીવન વન “

જીવન વન ઘહેરું છે, ઝાડી ઝાંખરાથી છવાયેલું છે. ટાઢ, તાપ અને વરસાદનો સામનો કરવો પડે છે. છતાં પણ એકલા, સાથી સંગાથે કે કુટુંબ સાથે તેમાંથી દરેકને ગુજરવાનું હોય છે. હસતા મુખે પસાર થાવ કે રડતા મુખે. ચિંતાની ગઠરી ઉઠાવો કે ઉમંગની હેલીમાં નહાતા નહાતા જાવ. મરજી તમારી ! જો નાના મોટા અવરોધોને પાર પાડી શકોવાંચન ચાલુ રાખો ““જીવન વન “”

સ્ત્રીનું ઉમદા ચરિત્ર

“સ્ત્રી” એ કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન છે , તેમાં શંકાને સ્થાન નથી.  છતાં પણ આપણા ‘હિંદુસ્તાન’માં સહુથી વધુ ભૃણ હત્યા તેની જ થાય છે. જન્મે ત્યારે તે કેટલી સુહાની, સુંદર અને નિર્મળ જણાય છે. શામાટે કસાઈ જેવા પિતા તેમની હત્યા કરતાં હશે. એ આપણા સમાજની મોટામાં મોટી કરૂણતા છે ! આપણા સંવિધાનમાં સ્ત્રીનું ગૌરવ વધે એવાવાંચન ચાલુ રાખો “સ્ત્રીનું ઉમદા ચરિત્ર”

દીપક જલ રહા

  આજે સહુને લાગે છે હું ઘરડી થઈ ગઈ છું પણ એ તો એક દિવસ થવાનું જ હતું. યાદ છે ‘હું જન્મી ત્યારે ૬ રત્તલ અને ૨૪ ઈંચની હતી’. આજે ****************************** ? તો પછી ઘરડી થંઉ એમાં શું નવાઈ ? અરે બાળપણ ધિંગા મસ્તીમાં વિતાવ્યું ઉછળતી કૂદતી   ક્યારે કન્યા બની ગઈ જુવાની નિખરીને તારી સાથેવાંચન ચાલુ રાખો “દીપક જલ રહા”

મહમ્મદ તઘલખ

આમ પણ ઈતિહાસ વિષે મને બહુ લગાવ ન હતો. ગણિત અને વિજ્ઞાનની  વિદ્યાર્થીની હતી. કિંતુ મહમદ તઘલખ નામ યાદ રહેવાનું મુખ્ય કારણ હતું, ” જે ગાંડાએ દૌલતાબાદથી દિલ્હી અને દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ” બે વાર બદલી હતી. બાળપણમાં પણ મને એ ગાંડા રાજાના લક્ષણ હસાવી ગયા હતા. આજકાલ એવું ઘણિવાર જોવા મળે છે. અમેરિકા આવ્યાવાંચન ચાલુ રાખો “મહમ્મદ તઘલખ”

ઉડાન

ચાંદને જોતી ને તારા બનવાનું મન થતું. બાળપણમાં તેઓ ખૂબ ચાંદની નજીક લાગે. મનમાં થાય હું પણ આભનો તારો હોત તો ? ચાંદની ચાંદનીમાં ખૂબ નજદિકથી નહાવાની મઝા માણત. હવે તો એ યાદ આવે છે ને સ્મિત મુખ પર રેલાઈ રહે છે. જીંદગીના ઢેર સારા અનુભવોમાંથી પસાર થઈ ચૂકી છું. હજુ તો છેલ્લો મુકામ આવેવાંચન ચાલુ રાખો “ઉડાન”