ગુજરાતમાં ચુંટણીનો નતિજો !

ગઈ કાલે મતદાન આપવા ગયો હતો. કતાર જોઈને થયું આજે મત નથી આપવો. માંડ માંડ હવે ‘રેશનની’ કતારમાં ઉભા રહેવાનું ગયું તો આ રોજ નિત નવી ચૂંટણીની જફામાં સંડોવાયા. જે રાજ કરવા આવ્યા છે તેમને શાંતિથી કામ ન કરવા દેવા માટે આપણા દેશની પ્રજાએ કમર કસી છે. ઘરે આવીને થાકેલો પલંગમાં ૧૮૦ ડિગ્રી થઈ ગયો.વાંચન ચાલુ રાખો “ગુજરાતમાં ચુંટણીનો નતિજો !”

જાગીને જોંઉ તો ધારાવાહિક========૧૨ મનોમંથન

મનોમંથન=================== અરે, રાજેશ જલ્દી આવ જોતો ખરો રોહન આજે મારી સામું જોઈને હસ્યો. વહાલથી મમ્મા કહેતાં હોઠ ફફડાવ્યા.તેની આંખો સ્પષ્ટ મને કંઈ કહેવા તત્પર છે. આટલા વર્ષોનો હ્રદયનો ભાર તે હળવો કરવા માગે છે. રાજેશ મારો રોહન મને પાછો મળ્યો! જલ્દી આવ, રીયાને ફોન કરી બોલાવ. રાજેશ, રીના જરા શાંત થા. તને કદાચ વહેમ નવાંચન ચાલુ રાખો “જાગીને જોંઉ તો ધારાવાહિક========૧૨ મનોમંથન”

જાગીને જોંઉ તો ધારાવાહિક================૧૧

સ્વપ્નવત ભવિષ્ય================= ભવિષ્ય રોહનનુ, રમાનું અને મારૂતિનું એક બીજા સાથે અટૂટ બંધનથી સંકળાયેલું હતું. સ્વાર્થ કરતાં પ્રેમ તેનો પાયો હતો. પરસ્પર એક મેક દિલના તારથી સંકળાયેલાં હતાં. ત્રણેયનું વર્તમાન ઉજ્જવળ અને કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી તેમનું ભવિષ્ય આપોઆપ જ ભવ્ય અને આશાસ્પદ તેમાં બે મત નથી. રોહનની પ્રગતિ ભલે ધીરી હતી કિંતુ સતત હતી. મારૂતિ અનેવાંચન ચાલુ રાખો “જાગીને જોંઉ તો ધારાવાહિક================૧૧”

જગીને જોંઉ તો ધારાવાહિક =======૧૦

સમાધાન—– લગભગ ચાર વર્ષના વહાણાં વાઈ ગયા. રોહનના હાલમાં કોઈ ખાસ નોંધનિય ફરક જણાતો ન હતો. રાજેશ અને રીના ખૂબ ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે’ ક્યારે દીકરો આંખો મિલાવીને કહે, ‘મમ્મીજો હું સાજો નરવો થઈ ગયો છું.’અરે એટલું બધું નહી ને માત્ર મમ્મી, પપ્પા બોલે તો પણ ઘણું હતું.’ ખેર હૈયે ધિરજ ધારીવાંચન ચાલુ રાખો “જગીને જોંઉ તો ધારાવાહિક =======૧૦”

જાગીને જોંઉ તો————૯ (ધારાવાહિક)

રાજેશ અને રીના બે વર્ષ પછી ====================== રોહન પાછળ લોહીનું પાણી કરનાર માતા અને પિતા પોતાનું અસ્તિત્વ વિસરી ગયા હતાં. રીનાનું હ્રદય આજે હાથમાં રહેતું ન હતું. માતૃત્વની ભાવના આજે તેના સમસ્ત અસ્તિત્વ પર છવાઈ ગઈ હતી. બે વર્ષનાં વહાણા વાઈ ચૂક્યા હતા. રાજેશનું અંતર પણ રોહનની પરિસ્થિતિ નિહાળી આક્રંદ કરતું હતું. રીનાને હિંમત આપવાવાંચન ચાલુ રાખો “જાગીને જોંઉ તો————૯ (ધારાવાહિક)”

રોનકની કફોડી હાલત——-૮

૮. રોનકની કફોડી હાલત ================= રોનકને ભાન આવ્યા પછી એક વાર રોહનને મળવા હોસ્પિટલમાં ગઈ હતી. હજુ તેનું દિમાગ કબૂલ કરતું ન હતું કે આ શું થઈ ગયું ? ગોવાનો મઝેદાર દરિયો. બીચ ઉપર બધા મિત્રોએ કરેલો બિનદાસ આનંદ. રોહન સાથે માણેલી ગોવાની ચાર દિવસની છૂટ્ટી. ફેની પીને ડાન્સ ફ્લોર પર મચાવેલી ધુમ.રોહન અને રોનકવાંચન ચાલુ રાખો “રોનકની કફોડી હાલત——-૮”

જાગીને જોઉ તો——-૭

૭. ઘરમાં આગમન ——————– રીનાએ કંસાર રાંધ્યો. હા, રડતે મુખે બધાએ પ્રસાદ લીધો અને શ્રીજીબાબાને વિનંતી કરી રોહનને જલ્દી સાજો કરે. જો કે એ કોઈના હાથની વાત ન હતી. ” શ્વાસ છે ત્યાં સુધી આશ છે ! દવામાં તો ખાસ કંઈ નવિન લેવાની ન હતી પણ તેની સરવાર માટે ‘ફિઝિકલ થેરપિસ્ટ’ દરરોજ આવતો. સવાર અનેવાંચન ચાલુ રાખો “જાગીને જોઉ તો——-૭”

જાગીને જોઉ તો——-૬

અકસ્માત પછીની કરૂણ કથની ——————— નંબર તો લીધો પણ હવે શું? તરત મુંબઈ ફોન કરી ખબર આપ્યા. કઈ હોસ્પિટલમાં લઈ જશે તેની જાણ કરીશું કહીને ફોન મૂક્યો.મીના અને મહેશ જે ગોવા લગ્ન પછીની પાંચમી વર્ષગાંઠ ઉજવવા આાવ્યા હતાં. બંને બાળકોને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કર્યાં. તેમની પરિસ્થિતિ જોઈ છોડીને જવાનું દિલ ન થયું. ડૉક્ટરને કહ્યુંવાંચન ચાલુ રાખો “જાગીને જોઉ તો——-૬”

ગોવાની ચાર દિવસની છુટ્ટી———–૫

ગોવાની ચાર દિવસની છુટ્ટી======================== રોહન માતાને પ્યારથી બાથમાં લઈ પોતાના રુમ તરફ સૂવા માટે ચાલ્યો.——— એન્જીનયરિંગનું વર્ષ પૂરું થયું. દિવસ અને રાત એકાકાર કરી મહેનત કરી હતી. હવે થોડા દિવસ છુટ્ટીની મઝા માણવાનો નિર્ણય લીધો. બધા મિત્રો સાથે મળી ગોવા ફરવા જવાનું નક્કી કર્યું. સમય બચાવવા બધાએ વિમાનમાં જવાનું નક્કી કર્યું. ગોવા ફરવા જવાનું હોયવાંચન ચાલુ રાખો “ગોવાની ચાર દિવસની છુટ્ટી———–૫”

જાગીને જોંઉ તો=======૪ (ધારાવાહિક)

રોનક બે દિકરા પછી દિકરીનો જન્મ થયો. ખુશીનું વાતાવરણ ચારેકોર છવાઈ ગયું. ગીતા બોલી આપણા ઘરની ‘રોનક’ વધી ગઈ. ગૌતમને એ નામ હૈયે વસી ગયું. ભગવાને રોનકને ફુરસદે ઘડી હતી. કંચન જેવી કાયા, પવન સમાન ચંચળ, વહાલ નિતરતી આંખ, રેશમ જેવા સુંવાળા વાળ અને જોનારનું મન મોહી લે તેવી સુંદર. સહુના લાડપાન પામી ને મોટીવાંચન ચાલુ રાખો “જાગીને જોંઉ તો=======૪ (ધારાવાહિક)”